Перейти к содержимому

💧 પાણી : સફળ ખેતીનું અજાણ્યું રહસ્ય | સિંચાઈના પાણીની ગુણવત્તા કેમ મહત્વપૂર્ણ? | રી-એગ્રી લાઈવ 60

ReAgri

0:00 / 0:00

💧 પાણી : સફળ ખેતીનું અજાણ્યું રહસ્ય | સિંચાઈના પાણીની ગુણવત્તા કેમ મહત્વપૂર્ણ? | રી-એગ્રી લાઈવ 60

8 838 просмотров · Трансляция закончилась 8 дн. назад
ReAgri
24,5 тыс. подписчиков
8 838 просмотров · Трансляция закончилась 8 дн. назад
ખેડૂત મિત્રો, આપણે પાક માટે ખાતર, દવા અને બીજની ગુણવત્તા પર ઘણું ધ્યાન આપીએ છીએ… પરંતુ જે પાણીથી આખો પાક સિંચાય છે, તેની ગુણવત્તા વિશે આપણે કેટલું વિચારીએ છીએ? સિંચાઈનું પાણી માત્ર પાકને પાણી પૂરું પાડતું નથી, તેની ગુણવત્તા જમીનની તંદુરસ્તી, પોષક તત્વોની ઉપલબ્ધતા, ક્ષારનું પ્રમાણ અને પાકની વૃદ્ધિ પર સીધી અસર કરી શકે છે. આ 60મા ReAgri LIVE માં જાણીએ: 🔹 સિંચાઈના પાણીની ગુણવત્તા શા માટે મહત્વપૂર્ણ છે? 🔹 pH, EC અને TDS શું છે અને તેને કેવી રીતે સમજવા? 🔹 પાણીમાં વધુ ક્ષાર હોય તો જમીન અને પાક પર શું અસર થાય? 🔹 Bicarbonate, Chloride, Sodium જેવા પરિમાણો કેમ મહત્વપૂર્ણ છે? 🔹 ખરાબ પાણીની ગુણવત્તા પોષક તત્વોના શોષણને કેવી રીતે અસર કરી શકે? 🔹 પાણીનું ટેસ્ટિંગ ક્યારે અને કેવી રીતે કરાવવું? 🔹 Water Quality Report વાંચતી વખતે કઈ બાબતો ખાસ જોવી? 🔹 સિંચાઈના પાણીની ગુણવત્તા પ્રમાણે યોગ્ય મેનેજમેન્ટ કેવી રીતે કરવું? 📺 જોડાઓ ReAgri LIVE #60 સાથે અને જાણો — “તમારા ખેતરમાં આવતું પાણી પાક માટે ખરેખર કેટલું યોગ્ય છે?” #ReAgri #ReAgriLive #IrrigationWater #WaterQuality #SoilHealth #FarmerEducation #ResidueFreeFarming #કૃષિ #ખેડૂત #સિંચાઈ #પાણીનીગુણવત્તા #જમીનનુંઆરોગ્ય #ખેતી