ખુબ જ સરસ સાંભળવા જેવું ભજન સત્સંગ કીધો પણ રુદિયાના લીધા#સ્વર ભાવનાબેન પારખીયા#ભજન 🌹#કીર્તન 🌸
Bhavna V Parkhiya
0:00 / 0:00
ખુબ જ સરસ સાંભળવા જેવું ભજન સત્સંગ કીધો પણ રુદિયાના લીધા#સ્વર ભાવનાબેન પારખીયા#ભજન 🌹#કીર્તન 🌸
265 просмотров · 6 дней назад
Bhavna V Parkhiya
1,37 тыс. подписчиков
265 просмотров · 6 дней назад
ખુબ જ સરસ સાંભળવા જેવું ભજન સત્સંગ કીધો પણ રુદિયાના લીધા#સ્વર ભાવનાબેન પારખીયા#ભજન 🌹#કીર્તન 🌸 #ભજન #ગુજરાતી #bhajan #trending #કનૈયા #શ્રીનાથજી #કાનુડાના #હિંડોળાભજન
🌹સત્સંગ કર્યો પણ રુદીએ નો લીધો નિંદા માંથી નવરા ન થયા આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹તુલસી વાવળવી મેં ગીતાજી ગવડાવ્યા ગીતાના જ્ઞાન ના લીધા આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹કાના તારી ગાવડી ને માવડી રે કીધી અધવચ્ચે જતા એને રેઢી મેલી દીધી
પછી એને ખબરૂ ન લીધી આ સંસારમાં ભૂલ પડી રે ભગવાન અમારી
🌹સૌના આંગણિયે દીકરી રે રમતી
નાની હતી ત્યારે સૌને ગમતી
મોટી થઈ તો માન નો દીધા આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹રામાયણ વાચી મેતો ભાગવત વાંચ્યા ભાયું માંથી ભેદ નો કાઢ્યા આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹ચાર ચારધામની જાત્રા કીધી
દેવળે દેવળે દોટું જોને દીધી
કુટુંબમાંથી કલેશ ન કાઢ્યો આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹સાધુ જમાડ્યા મેં તો બ્રાહ્મણ જમાડ્યા
ભાણેજ ના ભાવ નો પૂછ્યા. આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી
🌹ગંગામાં નાયા અમે ગોમતીમાં નાયા માવતરને પાણીનો પાયા આ સંસારમાં ભૂલ પડી એ ભગવાન અમારી
#અમારો ભજન ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો