Перейти к содержимому

મારે ખોડલમાંના નામની પેટી માતાજી મને બહુ વાલા | New Kritan | Khodal ma | Khodiyar Maa |#navratri

Mantra Sur

0:00 / 0:00

મારે ખોડલમાંના નામની પેટી માતાજી મને બહુ વાલા | New Kritan | Khodal ma | Khodiyar Maa |#navratri

26 881 просмотр · 2 года назад
Mantra Sur
20,4 тыс. подписчиков
26 881 просмотр · 2 года назад
#hari #bhajan #gujarati #haribhajan #haribhajangujarati #bhajangujarati #satsang મારે ખોડલમાંના નામની પેટી માતાજી મને બહુ વાલા | New Kritan | Khodal ma | Khodiyar Maa |#navratri #chaitra #chaitranavratri #navratri #navratrispecial #chaitranavratra #navratra #chaitranavratripuja #jigneshdada #hindufestival #navratristatus #navratristatus મારે ખોડલમાંના નામની પેટી માતાજી મને બહુ વાલા પેટી ખોલું ને પડે અજવાળા માતાજી મને બહુ વાલા મારા પગમાં દેજો મને શક્તિ માતાજી મને બહુ વાલા મારે શરણે આવવું તમારા માતાજી મને બહુ વાલા મારા હાથમાં દેજો મને શક્તિ માતાજી મને બહુ વાલા મારે કરવા છે પાવન પુણ્ય માતાજી મને બહુ વાલા મારા આંખમાં દેજો મને શક્તિ માતાજી મને બહુ વાલા મારે દર્શન કરવા તમારા માતાજી મને બહુ વાલા મારા કાનમાં દેજો મને શક્તિ માતાજી મને બહુ વાલા મારે સત્સંગ સાંભળવા તમારા માતાજી મને બહુ વાલા મારા જીભમાં દેજો મને શક્તિ માતાજી મને બહુ વાલા મારે ગુણલા ગાવા તમારા માતાજી મને બહુ વાલા