તારૂ પિયર સે બનાહ ની બાર !! Dashrt thakor !! Jignesha meshar !! AV thakor !! દેશી કાનુડા નું સોંગ !!
AV thakor Official
0:00 / 0:00
તારૂ પિયર સે બનાહ ની બાર !! Dashrt thakor !! Jignesha meshar !! AV thakor !! દેશી કાનુડા નું સોંગ !!
32 522 просмотра · 1 г. назад
AV thakor Official
6,4 тыс. подписчиков
32 522 просмотра · 1 г. назад
તારૂ પિયર સે બનાહ ની બાર !! Dashrt thakor !! Jignesha meshar !! AV thakor !! દેશી કાનુડા નું સોંગ !!
♪Taital :- taru piyar se banah ni bar
::::::::::::::::🎧 Audio credits:::::::::::::::::
♪singar :- Dashart thakor, Jignesha mesar,Av thakor
♪Lyrics :- Atul R Saviyana
♪Recording:- Sai Studio Diyodar
♪Music :- Hashmukh bhai Padiyar
♪compose:- Dashrath Thakor
::::::::::::::::::: 🎥 video credits ::::::::::::::
♪Artist :- Super boy team
♪DOP :- Bharat L Manek pura
♪Editing:- Neelkanth digital (Bharat bhai)
♪SP Tnx:- Aditya Thakor
♪postar:- Kamlesh Bodal
--------------Gujrati lyrics song ----------------
હે ગામના સેમાડામા વાગે ધીમો ઢોલ રે
હે ઢોલા સેનોરે વાગે મધરો ઢોલરે
હે હે એવા આયારે ગોકુળ આઠમના દાડારે ગોરાદે મારી કોનુડાનો વાગે દેશી ઢોલરે
હે ઢોલા આયારે ગોકુળ આઠમના દિનરે પીયુજી મારે કોનુડો રમવા જાવુ મયરરે
હે ગોમના સેમાડા મા વાગે ધીમો ઢોલ રે
એવી અમારે વાડીએરે જાજા કોમસે
અમારે વાડીએરે જાજા કોમસે
એ હે નાના ઘરરે ગાયુને નાના વાછરુ ગોરાદે તમાર વગર હભાળ કોણ રાખસે
કે અમે કરશુ હખદખની વાતો
પીયુજી અમન બાળપણની વાતો આજ હોભરે
હે ગોમના શેમાડા મા વાગે ધીમો ઢોલ રે
એવુ નથી રે જાવું કોનું ડો કુદવા
એવુ નથી રે જાવું કોનું ડો કુદવા
એ હે એવી કોકની વાતોમા આયા તમેરે
ગોરાદે મારી વિહારે મેલાસે તમે અમને
એવી અમર રઈગઈ એમની જોડરે
પીયુજી તમાર સંગરે મોધી જન્મોની પ્રીત રે
એવા કાનજી કાળા હતા રાધા ગોરલા
એવો ઝરમર ઝરમર વરહે મેહુલીયો
એવો ઝરમર ઝરમર વરહે મેહુલીયો
એ હે તારું પીયરસે બનાહની બારરે ગોરાદે તમન જાતા દાડા થાહે ચારરે
એવા મારા મયરરે જાજા મોન ઢોલાજી અમન મેલવા આવો અમારા હમસે
મને મેલવા આવો અમારા હમસે..
-------------- Tnx for watching -------------