|| ગોડી ને બીજા હારે ફરતા જોઈ || Godi ne bija hare farta Joi || Singer Lv Thakor & Kiran Thakor
Desi Digital
0:00 / 0:00
|| ગોડી ને બીજા હારે ફરતા જોઈ || Godi ne bija hare farta Joi || Singer Lv Thakor & Kiran Thakor
264 894 просмотра · 1 г. назад
Desi Digital
18,6 тыс. подписчиков
264 894 просмотра · 1 г. назад
#lv_thakor #Kiran_thakor #trendingsong
LV Thakor & Kiran Thakor na લેટેસ્ટ ગુજરાતી લવ સોંગ સાંભળો “ગોંડી બીજા હારે ફરતા જોઈ ” માત્ર @DesiDigital પર
Listen to LV Thakor Kiran Thakor Latest Gujarati Love Song “godi bija hare farta Joi ” only on @DesiDigital
Singer: Lv thakor & Kiran Thakor
Producer: Sagar khara
Lyrics: Vishnu Tervada
Music: Hashmukh Padhiyar
Recording: Sai studio diyodar
Artist - Malan Thakor & Hukam thakor & BK khara
Director: Mahesh Harkudiya
Camera-concept: Shenal studio eta"mahesh thakor Harkudiya & Videsh Fafarali
Edit: - keshar editing diyodar
Spacial Thanks : M.M.Balodhan, Mukesh, Vipul, Prakash
Poster design: maan Thakor
Technical Support: Mukesh Thakor 9662079912
Lyrics
એ ગોડીન બીજા હારે ફરત જોઈ....એન માથા મ પોથી પુરેલી...
એ...ગોડીન બીજા હારે ફરત જોઈ....માથા મ પોથી પુરેલી...
એ...તમે પ્રદેશ મ હતા .અમી ઓય એકલ રેત..ઘરન એ કીધા વગર લગન માર લીધત....
અરે...જુઠુ બોલી ને ગોડી..મનેના હમજાવો પારક થઈ જયો સો તોય લમણા સુકમ વાળો.....
અરે દીલથી સુ મુતો હારેલી..મજબુરી ની મુ મારેલી....
એ પિયુ હમજો ને મજબુરી મારી.......
એ...તારે ઘરવાળે તને હાસવી લીધી....એટલે મારી યાદ ના આઈ...
એ...મારી રોઈ રોઈ...જાતી રાતું...કોને મારે કેવિ વાતું......
એ....રોવાની વાતું મેલો... મળવાની વાતું કરો ઓય ચ રોસો ગોડી..હાછુ લોકેશન આલો.....
એ...રોડ ટચ ખેતર મારું ખેતર મ સાપરુ નોનુ.... ટ્રેક્ટર લીને પિયુ આવજો મળવા તમી....
એ..ના ટ્રેક્ટર ને ફેરામ મેલું ...બાઈક લીને મળવા આવું....
એ...તમે ચોકડીયે ના હોર્ન મારો... ઘરવાળો જાગે છે મારો....
એ..મળવા વેલી આવજે જાનુ.....
એ....મળવાની તું વાતુ કરે...મળવાપસે ચમ ના આવે...
એ... ધણી મારો જાગતો રેસે...હાહુ..હાહરો..હોર રાખે છે....
એ...તારા મ ન તારા મ મુ આસી રાત.ઢાઢે મર્યો...તોય ના મળવા આઈ ખોટો મુતો મોદો પડ્યો.....
એ..મારી મજબુરી હતી એટલે ના મળવા આઈ ...જેથયુ એ થયું હવે..ખોટી વાત કરવી નથી.....
એ..ગોડી..અમે તને ભુલી જાસુ...આવા પ્રેમ હવે ના કરસુ....
એ...હાસી પ્રીત..હારી ગઈ.. મજબુરી ની જીત થઈ....
એ....મજબુરી ની જીત થઈ....
Desi Digital
#desidigital
mahesh thakor
Desi Digital #desidigital mahesh thakor