Перейти к содержимому

શ્રદ્ધાંજલિ માટે જીવતર ચાલ્યું જાય રોજ તારૂ આયુષ ઓછું થાય કીર્તન લખેલું છે છે#bhajan#kirtan#dhun

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

શ્રદ્ધાંજલિ માટે જીવતર ચાલ્યું જાય રોજ તારૂ આયુષ ઓછું થાય કીર્તન લખેલું છે છે#bhajan#kirtan#dhun

2 060 просмотров · 1 день назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
2 060 просмотров · 1 день назад
રોજ તારું આયુષ ઓછું થાય 🌸💮🏵️ 🌸 જીવતર ચાલ્યું જાય...રોજ તારું આયુષ ઓછું થાય મૂરખ શુ મલકાય ....રોજ તારું આયુષ ઓછું થાય 🌸 હા.. ગયું બાળપણ ને ચાલી યુવાની ..(૨) હા.. ઘડપણ ની ઘડીઓ ગણાય ..રોજ તારું 🌸હા.. મહેનત કરી ને ધન દોલત વસાવી ..(૨)..હા.. હારે ન આવે સંગાથ..રોજ તારું 🌸 બીજા ના સુખ જોઈ દાજી મરાણા ..(૨)..હા.. ઈર્ષા ની આગ માં શેકાય..રોજ તારું 🌸 કોલ કરી ને તમે આવ્યા જગત માં ..(૨)..હા.. જોજો ના વાતો વિસરાય..રોજ તારું 🌸સેવા પૂજા માં તારું મન નથી લાગતું..(૨)..હા.. સત્સંગ માં કદી ના જાય..રોજ તારું 🌸હા.. લખ ચોરાસી ભમી આ મનખો મળિયો (૨) હે સખી આ અવસર ના જાય..રોજ તારું 🌹🌹🌹🌹🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🌹🌹🌹 નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતાસર્વે મારા વહાલા ભાવિ ભક્તોને અમારી ચેનલમાં દિલથી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે જો તમને અમારા આ સત્સંગ વિડિયો ગમે તો અમારી ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમે પણ તમારી માટે અવનવા ભજન સત્સંગ વિડિયો મુકતા રહીને 👍🏻👍🏻👍🏻👍🏻🔔🔔🔔🔔