Перейти к содержимому

કીર્તન નીચે લખ્યું છે ગંગા જમના નાહવાથી તને કાંઈ નહિ મળે #bhajan#kirtan#satasang#dhun#garaba

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

કીર્તન નીચે લખ્યું છે ગંગા જમના નાહવાથી તને કાંઈ નહિ મળે #bhajan#kirtan#satasang#dhun#garaba

2 157 просмотров · 4 дня назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
2 157 просмотров · 4 дня назад
ફરો છો ચારેય ધામમાં સાચું તીરથ છે માવતર ઘરમાં તમે કાશીમાં જાઓ તમે ગંગાજી માં નાવ મારો પ્રભુ રાખે છે બધું ધ્યાનમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... તમે કેદારનાથ જાઓ તમે બદ્રીનાથ જાઓ તમે ધજા ચડાવો ડાકોર ધામમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... તમે માતા રાખો રાજી તમે પિતા રાખો રાજી એના આશીર્વાદ પડ્યા છે ઊંડાણમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... તમે જાત્રામાં જાઓ ત્યાં ખર્ચા બહુ થાય તારા માવતર ની સેવા મફતમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... બાર કરે પુણ્યદાન જગમાં રાખે મોટા નામ તારા માવતર મેલ્યા છે આશ્રમમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... બાર ખોલ્યા અન્ન ક્ષેત્ર જગમાં રાખ્યા મોટા નામ તારા માવતર ભૂખ્યા છે ઘરમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... એના ગઢા ખૂબ રિબાય એના દીલડા દુભાય પ્રભુ થાળ જમે નહીં એના ઘરમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... મારા સત્સંગની બેનું તમે સત્સંગમાં જાઓ દયા રાખી માવતરના હૃદયમાં સાચું તીરથ છે માવતર ઘરમાં... 🌹🌹🌹🌹🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🌹🌹🌹