Перейти к содержимому

Bhadreshwar Mahadev | શ્રી ભદ્રેશ્વર મહાદેવ-ભાદ્રોડ | 6000વર્ષ જૂનો ઇતિહાસ ‪@khushalisupervlogs‬

KHUSHALI SUPER VLOGS

0:00 / 0:00

Bhadreshwar Mahadev | શ્રી ભદ્રેશ્વર મહાદેવ-ભાદ્રોડ | 6000વર્ષ જૂનો ઇતિહાસ ‪@khushalisupervlogs‬

2 450 просмотров · 3 года назад
KHUSHALI SUPER VLOGS
97,8 тыс. подписчиков
2 450 просмотров · 3 года назад
Bhadreshwar Mahadev | શ્રી ભદ્રેશ્વર મહાદેવ-ભાદ્રોડ | 6000વર્ષ જૂનો ઇતિહાસ| ‎@KHUSHALI SUPER VLOGS  હેલ્લો જય માતાજી મિત્રો ખુશાલી સુપર વ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં આવેલ ભાદરોડ ગામમાં અને ત્યાં બિરાજમાન છે ભગવાન શ્રી ભોળાનાથ. આ સ્થળનો ઇતિહાસ અહીંની લોકવાયકા એવું કહે છે કે આ સ્થળ 6,000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને ભોળાનાથ ની સ્થાપના કરી હતી. આ સ્થળ ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રાચીન સ્થળ રહેલું છે આ સ્થળે ખમાસાન યુદ્ધ થયેલું હતું એવું લોકવાયકા કહે છે આ સ્થળ ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે આ સ્થળે ખૂબ જ વિશાળ આંબલીનું વૃક્ષ છે. #ભાદ્રોડ #શ્રીભદ્રેશ્વરમહાદેવ #mahuva #મહુવા #શ્રીકૃષ્ણભગવાનીલીલા #KHUSHALI_SUPER_VLOGS #bhavnagar #gujarat #viral #video #2022