Перейти к содержимому

ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વહેંચે છે શ્રી નરેન્દ્ર મોદી સાથેનાં સ્મરણો અને અનુભવો

Navi Savar

0:00 / 0:00

ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વહેંચે છે શ્રી નરેન્દ્ર મોદી સાથેનાં સ્મરણો અને અનુભવો

8 456 просмотров · 1 день назад
Navi Savar
36,1 тыс. подписчиков
8 456 просмотров · 1 день назад
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લાંબો સમય કામ કર્યું છે. બન્નેનો જન્મ એક જ વર્ષમાં 1950માં. બન્નેએ આરએસએસ તથા ભારતીય જનતા પક્ષ અને ગુજરાત સરકારમાં કામ કર્યું. આ સંવાદમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પ્રસંગે તેમની સાથેનાં સ્મરણો વાગોળે છે જે રસપ્રદ છે. Former Gujarat Cabinet Minister Shri Bhupendrasinh Chudasama has worked closely with Prime Minister of India Shri Narendra Modi for many years. Interestingly, both were born in the same year, 1950. Both have been associated with the Rashtriya Swayamsevak Sangh (RSS) and the Bharatiya Janata Party (BJP), and they also worked together during Shri Narendra Modi’s tenure in the Government of Gujarat. In this special conversation marking Shri Narendra Modi’s 76th birthday, Shri Bhupendrasinh Chudasama looks back on his long association with him and shares interesting memories and experiences from their years of working together. His recollections offer glimpses into various moments from their shared public and political journey.