Перейти к содержимому

પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ 🌺Ganpati na Bhajan💐 Ganesh utsav special Bhajan 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ 🌺Ganpati na Bhajan💐 Ganesh utsav special Bhajan 👇

9 418 просмотров · 9 дней назад
Rajni Voice Gujarati
29,3 тыс. подписчиков
9 418 просмотров · 9 дней назад
પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ 🌺Ganpati na Bhajan💐 Ganesh utsav special Bhajan 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #કાનાજેલમાંજનમનલઇરે #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang સાખી - હે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે સૌની મોર દિવસે સમરે હાટ વાણીયા ને રાતે સંતને ચોર કિર્તન - પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... સોના રૂપાના બાજોઠ ઢળાવું નવરાવે ગંગા માત દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... જનોઈ ના જોટા માં પારવતી પેરાવે કેસરિયા વાઘા સોહાય દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... કેડે કંદોરો માં પાર્વતી પહેરાવે ઘૂઘરી નો થાય રણકાર દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... રમતા રમતા ગણેશ પડે છે ઉપાડી લે પાર્વતી માતા દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... ભોળા શંભુ એ એમને ખોળામાં લીધા ફેરવે છે માથે હાથ દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... રડતા રડતા ગણેશજી બોલ્યા માતા અમને લાગી છે ભૂખ દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... ગંગા માતા તો લાડુ બનાવે પાર્વતી પીરસે પકવાન દેવલોક જોવાના આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... ગણેશજીની બાળલીલા જે કોઈ ગાય છે થાશે એનો બેડો પાર દેવલોક જોવાને આવે... પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે... જય ગણપતિ બાપા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.