Перейти к содержимому

એતો સૌની આશા પૂરી કરે 💐ગણપતિ બાપા મોરિયા 🌹સાવ નવું ભજન 🌷Ganpati na Bhajan Ganesh chaturthi 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

એતો સૌની આશા પૂરી કરે 💐ગણપતિ બાપા મોરિયા 🌹સાવ નવું ભજન 🌷Ganpati na Bhajan Ganesh chaturthi 👇

7 456 просмотров · 6 дней назад
ભક્તિમાં લીલાલેર છે
64,5 тыс. подписчиков
7 456 просмотров · 6 дней назад
ગણપતિ નો મહિમા દર્શાવતું સાવ નવું ભજન🌷સાંભળીને આનંદ 🥰 આવી જશે Ganpati na Bhajan Ganesh chaturthi એતો સૌની આશા પૂરી કરે 💐ગણપતિ બાપા મોરિયા 🌹સાવ નવું ભજન 🌷Ganpati na Bhajan Ganesh chaturthi 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #એતોસૌનીઆશાપુરીકરે #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા એતો સૌની આશાપુરી કરે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા એતો વિઘ્નો ના હરનારા છે એ તો મંગલમૂર્તિ કહેવાય છે.... એતોસૌની આશાપુરી કરે ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા શંકર એમના પિતા છે પાર્વતી એમના માતા છે.... સૌની આશાપુરી કરે ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા ઓખા એમના બહે ની છે કાર્તિક એમના વીરા છે..... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા માથે મુગટ પહેર્યો છે કાને કુંડળ પહેર્યા છે.... એેતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા ગળે ફૂલોની માળા છે ભર્યા મોદક ના થાળ છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા ઝીણી આંખોવાળા છે મોટા કાન વાળા છે..... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા લાંબી સૂંઠ વાળા છે મોટી ફાંદ વાળા છે..... એ તો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા પહેલા હાથમાં ફરસી છે બીજા હાથમાં ફૂલ છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા ત્રીજા હાથમાં ત્રિશૂળ છે ચોથા હાથમાં લાડુ છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા કમળ એમનું આસન છે ઉંદર એમનું વાહન છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા રિદ્ધિ સિદ્ધિના નારી છે અષ્ટ તો પટરાણી છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા નામ વિઘ્નહર્તા છે સૌના દુખડા હરતા છે..... એતો સૌની આશા કરે ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા દાદા અમારી અરજી છે એકવાર દર્શન દેજો રે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા દાદા નહીં કહું ઝાઝું રે થોડું મારું માની લેજો રે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા દાદા ની ભાવથી ભક્તિ કરું કોટી કોટી વંદન કરું.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા શિવ મંડળી આવે છે મારા દાદા ને લાડલડાવે છે.... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા કોઈ ધૂપ અને ભૂલો લાવે છે મારા દાદાને અર્પણ કરે છે.... એતો સૌની આશા કરે ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા કોઈ લાડુ મોદક લાવે છે મારા દાદાને પ્રેમે ખવડાવે છે... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા એના દર્શને જે કોઈ આવે છે તેની બગડેલી બાજી સુધરે છે... એતો સૌની આશાપુરી ગણપતિ બાપ્પા મોરિયા હે ગણપતિ બાપ્પા મોરિયા જય ગણપતિ બાપા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.