Перейти к содержимому

શ્રદ્ધાંજલિ | પ્રજ્ઞેશભાઈ | સગા વહાલા જોતા જોતા રહી ગયા | સુરેખાબેન | Saga Vahala Jota Rahi Gaya

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

શ્રદ્ધાંજલિ | પ્રજ્ઞેશભાઈ | સગા વહાલા જોતા જોતા રહી ગયા | સુરેખાબેન | Saga Vahala Jota Rahi Gaya

64 406 просмотров · 3 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
64 406 просмотров · 3 года назад
સ્વ,પ્રજ્ઞેશભાઈને શ્રદ્ધાંજલિ | જીવ જાતો રોકી ના શક્યા | સુરેખાબેન | Saga Vahala Jota Rahi Gaya હે ભગવાન તારા ખજાના માં એવી શુ ખોટ પડી કે ભર જવાની માં પ્રજ્ઞેશભાઈ ને તે તારા દરબારમાં બોલાવી લીધા....! પાંચ વર્ષના નાના બાળક ની પણ દયા ના આવી મારા પ્રભુ ? કે જે બાળક ને પપ્પા ક્યાં ગયા છે તે જાણ ન નથી.... હે ભગવાન તેમના આત્મા ને શાંતિ આપજો 🙏🙏🙏🙏🙏🙏🙏ૐ શાંતિ શાંતિ શાંતિ જલારામ ભજન મંડળ તમને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ આપે છે 🙏🙏🙏🙏🙏 (રાગ: દિલ કે અરમાન આંસુઓ મેં બેહ ગયે) સગાં વહાલા જોતા જોતા રહી ગયા જીવ ચાલ્યો જાતા ના રોકી શક્યા સગાં વહાલા જોતા જોતા રહી ગયા જીવતા ત્યારે હસતા ને હસાવતા અમને રડતા મૂકીને એ ક્યાં ગયા સગાં વહાલા જોતા જોતા રહી ગયા સાથે ખાધું સાથે પીધું મસ્તીમાં ઘર અચાનક ખાલી કરી ચાલ્યા ગયા સગાં વહાલા જોતા જોતા રહી ગયા ઋણ સંબંધે આપણે ભેગા થયા ઋણ ચૂકવી આપ તો અળગા થયા સગાં વહાલા જોતા જોતા રહી ગયા ઓ મહા યાત્રિક પંથ અનંતના સૌ સબંધ છોડી તમે ઉપડી ગયા સગાં વહાલા જોતા જોતા રહી ગયા નામ તેનો નાશ જગ નિયમ છતાં તન પડયું પણ નામ મુકીને ગયા સગાં વહાલા જોતા જોતા રહી ગયા ઘરના મોભી આપ તો ઉમદા હતા તમ થકી ઘરના સૌ ઉજળા હતા.. સગાં વહાલા જોતા જોતા રહી ગયા જીવ ચાલ્યો જાતા ના રોકી શક્યા #શ્રદ્ધાંજલિ #bhajan #ભજન #newbhajan #krishnabhajan #jalarambhajanmandalhimatnagar #surekhabenpanchal #gujaratibhajan #gujaratisong