દાદા ઘરેથી 20 દિવસ થી નીકળી ગયા છે અને ઘરનો રસ્તો ભૂલી ગયા છે
Manavata foundation
0:00 / 0:00
દાદા ઘરેથી 20 દિવસ થી નીકળી ગયા છે અને ઘરનો રસ્તો ભૂલી ગયા છે
66 969 просмотров · 3 дн. назад
Manavata foundation
368 подписчиков
66 969 просмотров · 3 дн. назад
દાદા ઘર નો રસ્તો ભટકી ગયા છે 20 દિવસ થી ઘરે થી નીકળી ગયા છે
નમસ્કાર મિત્રો આપ બધા અમારા આ ચેનલ સાથે જોડાયા એ બદલ હું આપ બધાનો હૃદય પૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું આપ બધા પાસે એવી આશા રાખું છું કે આપ બધા અમારા આ સેવાકીય કાર્ય ની અંદર જરૂરથી સાથ અને સહકાર આપશો અને અમારી આ ચેનલને વધારે માં વધારે લોકો સુધી શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો આપ બધાના કીમતી સમયમાંથી થોડોક સમય આ સેવાકીય કાર્યમાં જરૂરથી આપ સમર્પિત કરજો કારણ કે આપના સાથ અને સહકાર થી કોઈ વ્યક્તિનું કાયમી માટે જીવન છે એ બદલાઈ શકતું હોય છે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે જરૂરથી ને અમારા માનવતા ફાઉન્ડેશનની મુલાકાત લેજો. કારણ કે આ માત્ર એક સંસ્થા નથી એક પરિવાર છે અને તમે પણ આ પરિવાર સાથે અવશ્ય જોડાજો
હેલ્પલાઇન નંબર: 7984848592
Gmail: vijaybhaiahir23@gmail.com