Перейти к содержимому

મનજી દાદા નું પરિવાર મળી ગયું

Manavata foundation

0:00 / 0:00

મનજી દાદા નું પરિવાર મળી ગયું

9 343 просмотра · 13 дн. назад
Manavata foundation
369 подписчиков
9 343 просмотра · 13 дн. назад
નમસ્કાર મિત્રો આપ બધા અમારા આ ચેનલ સાથે જોડાયા એ બદલ હું આપ બધાનો હૃદય પૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું આપ બધા પાસે એવી આશા રાખું છું કે આપ બધા અમારા આ સેવાકીય કાર્ય ની અંદર જરૂરથી સાથ અને સહકાર આપશો અને અમારી આ ચેનલને વધારે માં વધારે લોકો સુધી શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો આપ બધાના કીમતી સમયમાંથી થોડોક સમય આ સેવાકીય કાર્યમાં જરૂરથી આપ સમર્પિત કરજો કારણ કે આપના સાથ અને સહકાર થી કોઈ વ્યક્તિનું કાયમી માટે જીવન છે એ બદલાઈ શકતું હોય છે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે જરૂરથી ને અમારા માનવતા ફાઉન્ડેશનની મુલાકાત લેજો. કારણ કે આ માત્ર એક સંસ્થા નથી એક પરિવાર છે અને તમે પણ આ પરિવાર સાથે અવશ્ય જોડાજો હેલ્પલાઇન નંબર: 7984848592 Gmail: vijaybhaiahir23@gmail.com