Перейти к содержимому

Surat Boss Scam Cyber Fraud Case: સુરતમાં 'બોસ સ્કેમ' થકી ૪૦ લાખની જંગી છેતરપિંડી

India News Gujarat

0:00 / 0:00

Surat Boss Scam Cyber Fraud Case: સુરતમાં 'બોસ સ્કેમ' થકી ૪૦ લાખની જંગી છેતરપિંડી

48 просмотров · 1 дн. назад
India News Gujarat
165 тыс. подписчиков
48 просмотров · 1 дн. назад
Surat Boss Scam Cyber Fraud Case: સુરતમાં 'બોસ સ્કેમ' થકી ૪૦ લાખની જંગી છેતરપિંડી Surat City માં Cyber Criminals એ 'Boss Scam' આચરીને Company Owner ના Name પર Rs 40,00,000/- ની Massive Fraud આચરી હોવાની Serious Complaint Cyber Crime Cell માં Register થઈ હતી. Crime ની Details મુજબ, Frauds એ Complainant ના Mobile પર Fake Electronic Forged Suspicious ZIP File Send કરી હતી. આ File થકી Device Hack કર્યા બાદ Unknown Number પરથી Complainant ના Photo વાળી Fake WhatsApp Profile Create કરી હતી. ત્યારબાદ Company ના Accountant નો Contact કરીને પોતે Company નો Original Owner હોવાનો Pretend કરીને Bank Balance Obtain કરી લીધું હતું અને IndusInd Bank ના Account માં Rs 40,00,000/- Transfer કરાવી લીધા હતા. #surat #cybercrime #bossscam #cyberfraud #whatsapphack #indusindbank #suratnews #gujaratinews #breakingnews #localnews #localnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews Please Visit For More Information :- website : https://indianewsgujarat.com Facebook:   / ingujarati   YouTube :    / indianewsgujarat   Twitter:   / in_gujarati   Instagram: https://www.instagram.com/ingujarati/...