ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન અને ઐતિહાસિક માહિતી ||Ghela Somnath Temple|Ghela somnath Mahadev -Jasdan
Nil soni
0:00 / 0:00
ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન અને ઐતિહાસિક માહિતી ||Ghela Somnath Temple|Ghela somnath Mahadev -Jasdan
10 502 просмотра · 1 год назад
Nil soni
5,21 тыс. подписчиков
10 502 просмотра · 1 год назад
ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન અને ઐતિહાસિક માહિતી ||Ghela Somnath Temple|Ghela somnath Mahadev -Jasdan
ઘેલા સોમનાથ કેવી રીતે આવવું સંપૂર્ણ માહિતી અને ઇતિહાસ
ghela somnath #history#information
ઘેલા સોમનાથ મહાદેવ નો ઈતિહાસ | Ghela somnath Mahadev Temple-Jasdan
મીનળ દેવી અને ઘેલા વાણિયાનું મહાદેવના શિવલિંગ માટે બલિદાન | Ghela Somnath Mahadev Temple History
ghela somnath
ઘેલા સોમનાથ મંદિર
Ghela Somnath temple
History of Ghela Somnath temple
Ghela Somnath no itihas
Ghela Somnath kya aavel chhe
How to reach Ghela Somnath
Best place to visit near Rajkot
Minad devi
Ghelo vaniyo
Ghela Somnath full detailed video
Full information of Ghela Somnath
Ghela Somnath Mahadev temple
ઘેલા સોમનાથ,history of ghela somnath
ghela somnath histor
ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન અને ઐતિહાસિક માહિતી
Ghela Somnath Temple Introduction
ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન અને ઐતિહાસિક માહિતી,
Ghela Somnath Temple Introduction GhelaSomnath,mahadev
,somnath
ઘેલાસોમનાથ
,#મહાદેવ,bholenath,temple,
history,intoduction,ghela Somnath mandir darshan,
Ghela somnath temple histor
,ghela somnath mandir introductio
bholenath har har mahadev
All Information Of ghela somnath,ghela somnath details
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિષે માહિતી,ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન
#Ghelasomnathmahadevtemple #historyofghelasomnath #history #ghelasomnath #howtoreachghelasomnath #ghelasomnathkyaaavelchhe #ghelasomnathkesepahuche
#milandanidhariya #socialvideos #storyteller #contentcreater #nilsoni
Ghela Somnath Mahadev
ઘેલા સોમનાથ | History Temple |
Ghela Somnath |
#GhelaSomnath #mahadev #somnath
#ઘેલાસોમનાથ #મહાદેવ #bholenath
#temple #history #intoduction
#GujaratiArtist_Interview #GujaratAll_
ghela Somnath mandir darshan
ghela somnath temple history
ghela somnath mandir introduction
jay bholenath har har mahadev
ઘેલા સોમનાથ મહાદેવ ના દર્શન
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિષે માહિતી
ghela somnath details
All Information Of ghela somnath
About more this temple👇
—————
ઘેલા સોમનાથ રાજકોટ જિલ્લામાં આવેલું છે. અમદાવાદથી 184 કિલોમીટર અને રાજકોટથી 77 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇને વિંછીયાથી ઘેલા સોમનાથ જઇ શકો છો. ટ્રેનમાં જવું હોય તો નજીકનું સ્ટેશન રાજકોટ છે.
ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.
આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.
🙏અવાજ સારા 👌 વીડીયો જોવા માટે અમારી nilsoni👈 ચેનલ 👍SUBSCRIBE કરો....
#nilsoni #nilsonivlog
important notice &
Disclaimer 👇
—————————-
Some contents some in some of my video are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner.
👉 The information given in my channel is taken from internet, Google, religious books and our elders. We do not endorse it completely and our intention is not to hurt anyone's sentiments. To preserve our precious religious culture Still, I apologize if there are any mistakes.
#ઘેલા
Note : This Video is based on my internet research, it may not be 100% accurate.