કેમ આવું ગોકુળમાં કેમ આવું....(નીચે કીર્તન લખેલું છે) #kirtan #gujaratibhajan #viralbhajan #desi
Dhruti Patoliya
0:00 / 0:00
કેમ આવું ગોકુળમાં કેમ આવું....(નીચે કીર્તન લખેલું છે) #kirtan #gujaratibhajan #viralbhajan #desi
1 701 просмотр · 11 дней назад
Dhruti Patoliya
51 подписчик
1 701 просмотр · 11 дней назад
કેમ આવું ગોકુળમાં કેમ આવું....(નીચે કીર્તન લખેલું છે) New Gujarati kirtan 2026
❤️કેમ આવું ગોકુળમાં કેમ આવું...❤️
કેમ આવુ ગોકુળમાં કેમ આવુ
તમે સામા આવો તો આવું ગોકુળમાં કેમ આવું
મેં તો વ્રજની ભૂમિ જોઈ નથી
મેં તો વ્રજની રજ લીધી નથી
મને રમણ રેતીમાં લોટાવો...... ગોકુળમાં કેમ આવું
મેં તો મથુરા ધામ જોયા નથી
મેં તો ચુંદડી મનોરથ કર્યા નથી
મને જમનાજીના દર્શન કરાવો .... ગોકુળમાં કેમ આવું
મે તો મેવાડ ધામ જોયા નથી
મે તો દંડવત ક્યારેય કર્યા નથી
મને ઝાંખી તમારી કરાવો ..... ગોકુળમાં કેમ આવું
મે તો ચંપારણ્ય ધામ જોયા નથી
મેં તો ધોતી ઉપરણ ધરીયા નથી
મને બેઠક તમારી કરાવો..... ગોકુળમાં કેમ આવું
મેં તો ધરાઈ ગામ જોયા નથી
મેં તો બલભદ્ર ના દર્શન કર્યા નથી
મને પલનાની ઝાખી કરાવો.... ગોકુળમાં કેમ આવું
#viral #explore #minivlog #trending #funny #kirtan #moniya #gujarat #gujaratibhajan
#bhajan #kirtan #bhajan2026 #bhakti #mahadev
gujarati bhajan 2026,
gujarati kirtan 2026,
satsang mandal Moniya
bhajan mandal,
mahila mandal moniya
gujarati satsang,
bhajan,
new kirtan,
shiv bhajan,
new satsang,
krishna bhajan,
krishna kirtan,
kirtan,
satsang,
dhun mandal moniya
new satsang mandal,
gujarati bhajan 2026,
કેમ આવું ગોકુળમાં કેમ આવું....
#viral #trending #radheradhe #krishna #satsang #satsang_bhajan #satsangbhajan #kirtan #vuralvideo #viralbhajan #moniya #satsangmandal #hanuman #ganpati #gujaratisong #ગુજરાતીભજન