રૂડી મોરલી ડાકોર માં વાગી 🌹 રણછોડરાયની લેટેસ્ટ ધૂન | જોવાનું ભૂલતા નહીં | gujarati bhajan #bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
રૂડી મોરલી ડાકોર માં વાગી 🌹 રણછોડરાયની લેટેસ્ટ ધૂન | જોવાનું ભૂલતા નહીં | gujarati bhajan #bhajan
1 480 просмотров · 1 день назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
1 480 просмотров · 1 день назад
રૂડી મોરલી ડાકોર માં વાગી 🌹 રણછોડરાયની લેટેસ્ટ ધૂન | જોવાનું ભૂલતા નહીં | gujarati bhajan #bhajan
રૂડી મોરલી ડાકોરમાં વાગી | ગા: શિલ્પાબેન | ગુજરાતી ભજન
શ્રી કૃષ્ણની ભક્તિ અને ડાકોરધામની પવિત્ર ભાવનાથી ભરેલું સુંદર ગુજરાતી ભજન “રૂડી મોરલી ડાકોરમાં વાગી” ગા: શિલ્પાબેનના મધુર સ્વરમાં રજૂ કરવામાં આવ્યું છે. 🙏💐
કૃષ્ણ ભક્તિ અને ગુજરાતી ભજનો પસંદ હોય તો વિડિયો Like 👍 Share 🔄 અને Subscribe 🔔 જરૂર કરજો.
જય શ્રી કૃષ્ણ 🙏
જય રણછોડરાયજી 🙏
જય દ્વારકાધીશ 🙏
Krishna bhajan | કૃષ્ણ ભગવાન ના ભજન | રાધા કૃષ્ણ ના ભજન: • Krishna bhajan | કૃષ્ણ ભગવાન ના ભજન | રાધા...
મીઠી મીઠી મોરલી વગાડતા એવા કાના અમારા
એવી રૂડી મોરલી એમને ડાકોરમાં વગાડી
રણછોડ રાય કહેવાયા એવા કાના અમારા
મીઠી મીઠી મોરલી વગાડતા એવા કાના અમારા
એવી રૂડી મોરલી એમને દ્વારીકા માં વગાડી
દ્વારિકાધીશ કહેવાયા એવા કાના અમારા
મીઠી મીઠી મોરલી
એવી રૂડી મોરલી એમને ગોકુળમાં વગાડી
ગોવાળિયા કહેવાયા એવા કાન અમારા
માખણ ચોર કહેવાયા એવા કાન અમારા
મીઠી મીઠી મોરલી
એવી રૂડી મોરલી એમને પોરબંદરમાં વગાડી
સુદામાના મિત્ર કહેવાયા એવા કાન અમારા
મીઠી મીઠી મોરલી
sadhna bhajan
Rudi Morli Dakor Ma Vagi
Mithi Mithi Morli Vahadta
Gujarati Bhajan
Gujarati Bhakti Geet
Krishna Bhajan
Dakor Bhajan
Dakor Dham Bhajan
Ranchhodrai Bhajan
Shilpaben Bhajan
Gujarati Devotional Song
Krishna Devotional Song
Gujarati Bhajan 2026
New Gujarati Bhajan
Gujarati Bhakti Song
Krishna Bhakti Song
Dakor Ranchhodrai
Gujarati Bhajan Video
મીઠી મીઠી મોરલી વગાડતા એવા કાના અમારા
રૂડી મોરલી ડાકોરમાં વાગી
ગુજરાતી ભજન
ગુજરાતી ભક્તિ ગીત
કૃષ્ણ ભજન
ડાકોર ભજન
ડાકોરધામ ભજન
રણછોડરાય ભજન
શિલ્પાબેન ભજન
કૃષ્ણ ભક્તિ ગીત
નવું ગુજરાતી ભજન
ગુજરાતી ભજન 2026
ડાકોર રણછોડરાય
કૃષ્ણ ભક્તિ ભજન
ગુજરાતી ભજન વિડિયો
#GujaratiBhajan #KrishnaBhajan #DakorBhajan #DakorDham #Ranchhodrai #GujaratiBhakti #KrishnaBhakti #GujaratiDevotional #GujaratiBhajan2026 #ShilpabenBhajan
#ગુજરાતીભજન #કૃષ્ણભજન #ડાકોરભજન #ડાકોરધામ #રણછોડરાય #ગુજરાતીભક્તિ #કૃષ્ણભક્તિ #ભક્તિગીત #નવુગુજરાતીભજન #શિલ્પાબેન