જેઠાણીની બીકે મારે બહાર ના જવાય 💥 ધમાકેદાર ભજન 2026 | મોજ આવી જશે | gujarati bhajan #bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
જેઠાણીની બીકે મારે બહાર ના જવાય 💥 ધમાકેદાર ભજન 2026 | મોજ આવી જશે | gujarati bhajan #bhajan
3 607 просмотров · 11 часов назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
3 607 просмотров · 11 часов назад
જેઠાણીની બીકે મારે બહાર ના જવાય 💥 ધમાકેદાર ભજન 2026 | મોજ આવી જશે | gujarati bhajan #bhajan
🙏 મોહન દેખાય મને ગિરધર દેખાય 🙏
સાસુ, જેઠાણી દેરાણી અને નણંદ દિયર ના ત્રાસ થી ગોપી જમનાજી વાંસળી સાંભળવા જઈ શકતી નથી તેનું સુંદર વર્ણન આ ભજન માં છે
શ્રી કૃષ્ણ અને ગિરધર ગોપાળની ભક્તિથી ભરપૂર આ સુંદર ગુજરાતી ભજન આપ સૌ ભક્તજનોને સમર્પિત છે. 💛🦚
કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરાવતું આ ભજન સાંભળીને ભક્તિના રંગમાં રંગાઈ જાઓ અને શ્રીકૃષ્ણના ચરણોમાં મન લગાવો.
🎵 ભજન: મોહન દેખાય મને ગિરધર દેખાય
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🦚 રાધે રાધે 🦚
ભજન ગમ્યું હોય તો Like 👍 Share 📲 અને Channel Subscribe 🔔 જરૂર કરજો.
તમારા મિત્રો અને પરિવાર સાથે આ ભક્તિમય ભજન
જરૂર શેર કરો.
શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |: • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...
ગોકુળમાં જાઉ તો ગિરધર દેખાય
મથુરામાં જાઉ તો મને મોહન દેખાય.
મોહન દેખાય મને ગિરધર દેખાય.
કેમ કરી યમુનાજી જવાય હો રાજ.
ગોકુળમાં જાઉ તો ગિરધર.....
યમુનાને તીરે થાય મોરલીનો સાદ.
સાભળવા જાઉ તો મારી સાસુ પાડે સાદ.
મોરલીનો સાદ,સાસુ પાડે સાદ.
કેમ કરી યમુનાજી જવાય હો રાજ.
ગોકુળમાં જાઉ તો મને ગિરધર.....
જેઠાણીની બીકે મારે બહાર ના જવાય
દેરાણીની બીકે મારે ઘર ના છોડાય.
આમ ના જવાય તેમ ના જવાય.
કેમ કરી યમુનાજી જવાય હો રાજ.
ગોકુળમાં જાઉ તો મને ગિરધર....
નંણદ દીયેર મારી પાછળ પડે.
ઘરના છોકરા મારા સામે મળે.
પાછળ પડે સામા મળે.
કેમ કરી યમુનાજી જવાય હો રાજ.
ગોકુળમાં જાઉ તો મને ગિરધર...
મારા પરણ્યા ને મળવા હું ઓરડામાં ગઈ
રજા મળીને હું તો રાજી રાજી થઇ.
ઝટપટ જવાય તજયા ઘર બહાર.
કેમ કરી યમુનાજી જવાય હો રાજ.
ગોકુળમાં જાઉ તો મને ગિરધર દેખાય
મથુરામાં જાઉ તો મને મોહન દેખાય.
Mohan Dekhay Mane Giridhar Dekhay
Gujarati Bhajan
Krishna Bhajan
Gujarati Devotional Song
Krishna Gujarati Bhajan
Radha Krishna Bhajan
Giridhar Gopal Bhajan
Shree Krishna Bhajan
Bhakti Geet
Gujarati Bhakti Geet
Krishna Devotional Song
Gujarati Bhajan 2026
New Gujarati Bhajan
Latest Gujarati Bhajan
Krishna Bhakti Song
gujarati bhajan
shradhanjali bhajan
jalaram bhajan mandal
bhajan gujarati
ganpati thal
bhajan
shradhanjali
ganpati thal gujarati
mahila mandal bhajan
janmashtami na bhajan
ભજન
maran na bhajan
ganpati bhajan gujarati
nava bhajan
shradhanjali na bhajan
#ભજન
ગુજરાતી ભજન
#ગુજરાતીભજન
shradhanjali bhajan gujarati
શ્રદ્ધાંજલિ ના ભજન
kanhaiya na bhajan
ભજન ગુજરાતી
ganpati no thal
ganpati dada na bhajan
મરણ ના ભજન
maharana bhajan
maru sonanu paraniyu re
મોહન દેખાય મને ગિરધર દેખાય
જેઠાણીની બીકે મારે બહાર ના જવાય
ગોકુળમાં જાઉ તો ગિરધર દેખાય
મથુરામાં જાઉ તો મને મોહન દેખાય
ગુજરાતી ભજન
કૃષ્ણ ભજન
કૃષ્ણ ભગવાનનું ભજન
રાધા કૃષ્ણ ભજન
ગિરધર ગોપાળ ભજન
ગુજરાતી ભક્તિ ગીત
ભક્તિ ભજન
શ્રી કૃષ્ણ ભજન
કૃષ્ણ ભક્તિ ગીત
નવું ગુજરાતી ભજન
ગુજરાતી ભજન ૨૦૨૬
કૃષ્ણ ભજન ૨૦૨૬
રાધે કૃષ્ણ ભજન
#GujaratiBhajan #KrishnaBhajan #MohanDekhayMane #GiridharDekhay #KrishnaBhakti #GujaratiBhaktiGeet #RadhaKrishna #GiridharGopal #BhaktiGeet #KrishnaDevotional #GujaratiDevotional #NewGujaratiBhajan #GujaratiBhajan2026 #ShreeKrishna #RadheRadhe
#ગુજરાતીભજન #કૃષ્ણભજન #મોહનદેખાયમને #ગિરધરદેખાય #કૃષ્ણભક્તિ #ભક્તિગીત #રાધાકૃષ્ણ #ગિરધરગોપાળ #શ્રીકૃષ્ણ #રાધેરાધે #નવુંગુજરાતીભજન #ગુજરાતીભજન૨૦૨૬