તાંત્રિકની પત્ની પણ અનેકના જીવ લેવા માટે બની ભાગીદાર, પોલીસ તપાસમાં ખુલાસો | Surendranagar News
Mumbai Samachar
0:00 / 0:00
તાંત્રિકની પત્ની પણ અનેકના જીવ લેવા માટે બની ભાગીદાર, પોલીસ તપાસમાં ખુલાસો | Surendranagar News
3 232 просмотра · 1 г. назад
Mumbai Samachar
60,5 тыс. подписчиков
3 232 просмотра · 1 г. назад
તાંત્રિકની પત્ની પણ અનેકના જીવ લેવા માટે બની ભાગીદાર, પોલીસ તપાસમાં ખુલાસો | Surendranagar News
Tantrik's wife also became a partner in taking many lives, revealed in police investigation Surendranagar News
તાજેતરમાં 12 લોકોનું કાસળ કાઢનાર વઢવાણના તાંત્રિકના સમાચારે ગુજરાતભરમાં ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે તાંત્રિકની પત્ની સોનલે જ નગમાની લાશના ટુકડા કોથળામાં ભર્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના તાંત્રિકે પરિવારના ત્રણ મળી 12 વ્યક્તિની હત્યા કર્યાની કબૂલાત આપી હતી અને ત્યાર બાદ તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું ત્યારે આ મામલે પોલીસે તાંત્રિક નવલસિંહની પતિની પણ ધરપકડ કરી હતી .
#surendranagarnews #police #gujarat #surendranagar #mumbaisamachar #tantrik #vankaner #poojavidhi
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - / mumbaisamach. .
Instagram - / mumbaisamach. .
Twitter - / samachar_mumbai