કીર્તન નીચે લખ્યું છે # તું ધીરે ધીરે ડગલા ભરતો જા #satasang #bhajankirtan #song#dhun
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
કીર્તન નીચે લખ્યું છે # તું ધીરે ધીરે ડગલા ભરતો જા #satasang #bhajankirtan #song#dhun
78 576 просмотров · 4 месяца назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
78 576 просмотров · 4 месяца назад
ધીરે ધીરે ડગલા ભરતો જા નામ હરિનું જપતો જા
કાયા તારી કાંઇ નવ કામની
માનવદેહ મળ્યો કરીલે કમાણી
ભજન હરિ નો કરતો જા ધીરે ધીરે ડગલા ભરતો જા
ધન દોલત ને માયા શું કામની
હડીયું કાઢવામાં વીતી ગઈ યુવાની
હાથે આવ્યો હીરો લૂંટતો જા નામ હરિનુ જપતો જા
હરિ ના નામ માં મસ્ત બની જા
ભક્તિ સુધારશ પાન કરી જા
હે ભક્તિથી મુક્તિ મેળવતો જા નામ હરિનું જપતો જા
કેવું સંતોનું હદય ધરી જાય
સદગુરુના ચરણે થઈ જા
હે સેવાને સમરણ કરતો જા ધીરે ધીરે ડગલા ભરતો જા
દેહ માનવ નો મળ્યો મજા નો
હરિ ના નામનો લૂંટી લેખજાનો
હે ભાતૂ ભક્તિ નો ભરતો જા નામ હરિનું ઝપતો જા
દયા ધર્મ અને કર્મ કરતો જા
સેવાને સત્કર્મ કરતો જા
હે ભવસાગર થી તરતો જા નામ હરીનું જપતો જા
ભજન વિનાની જિંદગી શું કામની
હરિના નામની કરી લે કમાણી
હે સત્સંગમાં તો ભળતો જા ધીરે ધીરે ડગલા ભરતો જા
કેવું આ બાળનું દિલમાં ધરી જા
સાચા હીરાની પરખ કરી જા
હે મોક્ષના માર્ગમાં ચાલતો જા નામ હરીનું જપતો જા
ધીરે ધીરે ડગલા ભરતો જા નામ હરિનું જપતો જા
🌹🌹🌹🌹🙏🏽 જય શ્રી કૃષ્ણ 🙏🏽🌹🌹🌹🌹
નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના youtube ચેન નિહાળતામારા વાલા ભાવી ભક્તોનું જલારામ મંડળ youtube ચેનલ માં દિલથી ભાવભર્યો હાર્દિક સ્વાગત છે જો તમને અમારા આ સત્સંગ વિડિયો ગમે તો અમારી આ ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમે તમારી માટે અવનવા સતસંગ વિડીયો અપલોડ કરતા રહીએ 👍🏽👍🏽👍🏽👍🏽🔔🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વેભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽