Перейти к содержимому

જલજીલણી એકાદશી નિમિત્તે -ગોપીઓ ગોકુળમાં જઈ રહેજો ઉત્તમ એકાદશી વ્રત કરજો -ઉષ્માબેન(કીર્તન લખેલું છે)

Nimavat Vasantben

0:00 / 0:00

જલજીલણી એકાદશી નિમિત્તે -ગોપીઓ ગોકુળમાં જઈ રહેજો ઉત્તમ એકાદશી વ્રત કરજો -ઉષ્માબેન(કીર્તન લખેલું છે)

22 649 просмотров · 1 дн. назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
22 649 просмотров · 1 дн. назад
આજ મારે એકાદશી ઉપવાસ,મોહન પુરો મનની આશ, લળી લળીને લાગુ પાય, કહેજો વ્રત તણો મહીમાય. વળતા બોલ્યા વિશ્વધાર, ગોપીયો સુણો કહું એક વાત, ગોપીયુ ગોકુળમાં જઈ રહેજો, ઉત્તમ એકાદશી વ્રત કરજો આજ મારે એકાદશી ઉપવાસ, મોહન પુરો મનની આશ, આવે દશમ કેરો દિન, એકવાર જમવાનું છે નીમ, વેણલા એકાદશીના વાય, દાંતણ કરીને નાવા જાય તજવા તેલ સોપારીને પાન, એ ત્રણેયને કરવો ત્યાગ, રાત્રે જાગરણ કરવાં જાય, ત્યાંતો ગોવિંદના ગુણ ગાય. ત્યાંજાગરણ કરજો વેલા વહેમ, ટળશે લખ ચોર્યાશીના ફેરા આજ મારે એકાદશી ઉપવાસ, મોહન પુરો મનની આશ, ઉગ્યો બારસ કેરો દિન , કરવા પારણા પેલા પુણ્ય. જીવડા જેવી જનેતા તારી , એવી માનજે પરનારી માતમ એકાદશીનું ગાય, એતો નિત્ય ગંગાંમાં ન્હાય. આજ મારે એકાદશી ઉપવાસ, મોહન પુરો મનની આશ... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ