ચા સાથે ખાવાની એકદમ બજાર જેવી ખારી બનાવી 😍 ઘરમાં જ બની ગઈ ક્રિસ્પી અને ટેસ્ટી ખારી!
Gujarati village Vlog
0:00 / 0:00
ચા સાથે ખાવાની એકદમ બજાર જેવી ખારી બનાવી 😍 ઘરમાં જ બની ગઈ ક્રિસ્પી અને ટેસ્ટી ખારી!
509 просмотров · 9 дней назад
Gujarati village Vlog
38 подписчиков
509 просмотров · 9 дней назад
આજના ગુજરાતી ગામડાના વ્લોગમાં અમે ઘરે બનાવી છે ચા સાથે ખાવાની એકદમ બજારમાં મળતી હોય એવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખારી. 😋
ઘરે જ બનાવેલી આ ખારી ચા સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. અમારી ખારી કેવી બની અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.
અમારા ગામડાના ગુજરાતી વ્લોગને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આભાર મિત્રો, જય શ્રી કૃષ્ણ! ❤️