(લખૅલુછૅ) સૉનાના મંદિર બનાવજૉ ભૉળા નાથ આવશૅ...ધુન ભૉળાનાથ ની 🙏🏻💐 Mumbai Meera Mandal ##
Mumbai Meera Mandal
0:00 / 0:00
(લખૅલુછૅ) સૉનાના મંદિર બનાવજૉ ભૉળા નાથ આવશૅ...ધુન ભૉળાનાથ ની 🙏🏻💐 Mumbai Meera Mandal ##
1 107 просмотров · 3 недели назад
Mumbai Meera Mandal
432 подписчика
1 107 просмотров · 3 недели назад
#સૉના ના મંદિર બનાવજૉ રૅ ત્યા ભૉળા નાથ આવશૅ
મારા તૅ બાગમા ગંગા નૅ જમના
ગંગા ના જળ ચડાવશુ રૅ.. ત્યાં ભૉળા નાથ આવશૅ
મારા તૅ બાગમા ગૌરી ગાય છૅ
ગૌરી ના દૂધ ચડાવશુ રૅ...ત્યા ભૉળા નાથ આવશૅ
મારા તૅ બાગમા બીલી ના ઝાડ છૅ
બીલી ના પત્ર ચડાવશુ રૅ... ત્યાં ભૉળા નાથ આવશૅ
મારા તૅ બાગમા કરણ ના ઝાડ છૅ
કરણ ના ફુલ ચડાવશુ રૅ... ત્યાં ભૉળા નાથ આવશૅ
મારા તૅ બાગમા આકડા ના ઝાડ છૅ
આકડા ના હાર પહૅરાવશુ રૅ... ત્યાં ભૉળા નાથ આવશૅ
#MumbaiMeeraMandal
#mumbaipanchalmeeramandal
#champabenpanchalmeeramandal
#કાનુડાનાભજન
#શંકરભગવાનનાભજન
matajinabhajan