(લખૅલુછૅ)#ગણપતિ નૅ વાગતા ઢૉલૅ વધાવૉ ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ 🌹🙏🏻 Meera Bhajan Mandal mumbai #
Mumbai Meera Mandal
0:00 / 0:00
(લખૅલુછૅ)#ગણપતિ નૅ વાગતા ઢૉલૅ વધાવૉ ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ 🌹🙏🏻 Meera Bhajan Mandal mumbai #
492 просмотра · 4 дня назад
Mumbai Meera Mandal
435 подписчиков
492 просмотра · 4 дня назад
#ગણપતિનૅ વાગતા ઢૉલૅ વધાવૉ ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ
ગજાનંદનૅ સાગતા ઢૉલૅ વધાવૉ ઉત્સવ આયૉ આગણૅ રૅ
ગજાનંદનૅ સૉનાની ઢૅલ મા બૅસાડૉ
ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ
ગજાનંદનૅ દૅવળે દિવડા પ્રગટાવૉ ઉત્સવ આયૉ ઢુકડૉરૅ
ગણપતિનૅ પાટૅ તૉરણ બંધાવૉ.કંકુના કરૉ સાટણા રૅ
બાપા તમૅ સુતા હૉય તૉ જાગૉ કૅ રથ આયા આગણૅ રૅ
ગજાનંદનૅ વાગતા ઢૉલૅ વધાવૉ ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ
બિપિન તારી ચૉથ ની રાત રઢીયાળી
સૈયરૉ રમૅ ગરબૉ રૅ
ગણપતિનૅ વાગતા ઢૉલૅ વધાવૉ ભાદરવૉ આયૉ ઢુકડૉ રૅ
#ગુજરાતીભજન
#ગણપતિનાભજન