Перейти к содержимому

પોચા અને જાળીદાર ગુજરાતી રવા ના ઢોકળા | Soft & Spongy Suji Dhokla Recipe

Kathiyawadi Swad

0:00 / 0:00

પોચા અને જાળીદાર ગુજરાતી રવા ના ઢોકળા | Soft & Spongy Suji Dhokla Recipe

167 просмотров · 1 месяц назад
Kathiyawadi Swad
52 подписчика
167 просмотров · 1 месяц назад
ફ્રેન્ડ્સ, આજના આ વિડિયોમાં આપણે બનાવીશું એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદિષ્ટ ગુજરાતી રવા (સોજી) ના ઢોકળા. આ ઢોકળા સવારના કે સાંજના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને ઝટપટ બની જતી વાનગી છે. ​🛒 જરૂરી સામગ્રી (Ingredients): ​૧ કપ - રવો / સોજી (Suji / Rava) ​૧/૨ કપ - દહીં (Curd / Yogurt) ​૧/૨ કપ - પાણી (જરૂર મુજબ) ​૧ આદુ-મરચાની પેસ્ટ (Ginger-Green Chili Paste) ​સ્વાદ અનુસાર મીઠું (Salt to taste) ​૧ ચમચી - ઇનો અથવા બેકિંગ સોડા (Eno / Baking Soda) ​૧ ચમચી - તેલ (Oil) ​વઘાર માટે (For Tempering): ​૨ ચમચી - તેલ (Oil) ​૧ ચમચી - રાઈ (Mustard Seeds) ​૧ ચમચી - તલ (Sesame Seeds) ​૮-૧૦ - મીઠા લીમડાના પાન (Curry Leaves) ​કોથમરી (Fresh Coriander) ​લાલ મરચું પાવડર (ચપટી - છંટકાવ કરવા માટે) ​📌 જો તમને આ વિડિયો ગમે તો Video ને Like 👍, Share 🔄 અને Channel ને Subscribe 🔔 જરૂરથી કરજો!