કાઠિયાવાડી ખિચડી બનાવવાની રીત | Kathiyawadi Khichdi Recipe in Gujarati
Kathiyawadi Swad
0:00 / 0:00
કાઠિયાવાડી ખિચડી બનાવવાની રીત | Kathiyawadi Khichdi Recipe in Gujarati
284 просмотра · 4 нед. назад
Kathiyawadi Swad
69 подписчиков
284 просмотра · 4 нед. назад
આજે આપણે બનાવીશું પરંપરાગત સ્વાદથી ભરપૂર કાઠિયાવાડી ખિચડી! આ ખિચડી સ્વાદીષ્ટ હોવાની સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે. તેને છાશ, પાપડ અને અથાણાં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.
વીડિયોમાં શીખો:
કાઠિયાવાડી ખિચડી બનાવવાની સરળ રીત
યોગ્ય પ્રમાણમાં મસાલા અને સામગ્રીનો ઉપયોગ
ઓછા સમયમાં ટેસ્ટી ખિચડી બનાવવાની ટિપ્સ
જો તમને આ રેસિપી ગમે તો વીડિયોને Like કરો, મિત્રો સાથે Share કરો અને અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!