Перейти к содержимому

(લખેલુ છે)સત્સંગ માં વેલા વેલા આવો મારી બેનો September 2026

રાધે ધૂન મંડળ

0:00 / 0:00

(લખેલુ છે)સત્સંગ માં વેલા વેલા આવો મારી બેનો September 2026

75 просмотров · 12 часов назад
રાધે ધૂન મંડળ
6,24 тыс. подписчиков
75 просмотров · 12 часов назад
સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં વેલા વેલા ગણપતિ આવ્યા સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સંત્સગમાં વેલા વેલા ભોળાનાથ આવ્યા સાથે પાર્વતી ને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં વેલા વેલા રામચંદ્ર આવ્યા સાથે સીતાજીને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં વેલા વેલા કૃષ્ણ દેવ આવ્યા સાથે રાધાજીને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં વેલા વેલા રામદે પધાર્યા સાથે ડાલીબાઈને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો રાધે ધુન મંડળમાં ગોપીયું રે આવે સાથે મળીને કીર્તન ગાય મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનો