🌷લખેલા છે 🌷માવતર જગમાં સાચા ભગવાન છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮
Jayshree Raj
0:00 / 0:00
🌷લખેલા છે 🌷માવતર જગમાં સાચા ભગવાન છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮
1 941 просмотр · 1 день назад
Jayshree Raj
9,97 тыс. подписчиков
1 941 просмотр · 1 день назад
🙏🏻જયશ્રી કૃષ્ણ 🙏🏻
માવતર જગમાં સાચા ભગવાન છે
સાચા રે ભગવાન એ તો જન્મ રે દેનાર છે
માવતર જગમાં…..
પેટે પાટા બાંધીને ઉછેર્યા રે
હે જીવ થી વધારે તમને જાળવ્યા
પોતે ભૂખ્યા રહીને તમને જમાડ્યા છે
માવતર જગમાં…..
એ બોલતા ને ચાલતા તમને શીખવાડ્યું
હેતના હાલરડે પારણું ઝુલાવયા
તમારા ઉપર તો એના લાખો ઉપકાર છે
માવતર જગમાં …..
કદીએ માં બાપ ની આંખડી ભીંજાયના
સેવા કરો તો એ ઋણ ચૂકવાય ના
અતુલ કહે ચરણે નમો સાચું તીર્થ ઘામ છે
માવતર જગમાં..,..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹