Перейти к содержимому

શ્રાદ્ધ નું ભજન, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે.( લખેલું છે ).લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.

Om Shiv Bhakti Channel

0:00 / 0:00

શ્રાદ્ધ નું ભજન, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે.( લખેલું છે ).લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.

15 просмотров · 7 часов назад
Om Shiv Bhakti Channel
4,96 тыс. подписчиков
15 просмотров · 7 часов назад
શ્રાદ્ધ નું ભજન, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે.( લખેલું છે ).લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. ..... જય શ્રી કૃષ્ણ..... હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે તારા વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું રે હાથ મારો જાલી ને મને તારો ગણી લેજે હરિ મારા હૈયામાં........ પ્રભુ તારા નામે જ મેં મારી નૈયા ઝુકાવી છે દુઃખ કેરા દરિયે થી એને પાર કરી દેજે હરિ મારા હૈયામાં....... કામ એવા કીધા મેં મને કહેતા શરમ આવે પાપ મારા બાળીને મને પાવન કરી દેજે હરી મારા હૈયામાં....... નામ તારું નંદલાલા......... આખો મારી તરસી છે પ્રભુ તારા દર્શન ની સખીઓની આ વિનંતી તારા કાને ધરી દેજે હરિ મારા હૈયામાં...... નામ તારું નંદલાલા...... #હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે #ઓમ શિવ ભક્તિ ચેનલ #રાધા કૃષ્ણ ભજન# શિવ ભજન#શ્રાદ્ધ ના ભજન#ગણપતિ ભજન#નવરાત્રી ગરબા#કાઠીયાવાડી નવા નવા ભજન#શ્રાવણ મહિના ના ભજન#આરતી ભજન કીર્તન થાળ