મારા આંગણિયે વવરાવો નાગર વેલ સંતોને મારા રામ રામ રામ લખેલું છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો
Om Shiv Bhakti Channel
0:00 / 0:00
મારા આંગણિયે વવરાવો નાગર વેલ સંતોને મારા રામ રામ રામ લખેલું છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો
739 просмотров · 3 дня назад
Om Shiv Bhakti Channel
4,96 тыс. подписчиков
739 просмотров · 3 дня назад
મારા આંગણિયે વવરાવો નાગર વેલ સંતોને મારા રામ રામ રામ લખેલું છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.
..... જય શ્રી કૃષ્ણ.....
===== સંતોને મારા રામ રામ =======
મારા આંગણિયે વવરાવું નાગર વેલ
સંતોને મારા રામ રામ
તમે મનમાંથી કાઢી નાખો વેર
સંતોને મારા રામ રામ
તમે આંખોમાંથી કાઢી નાખો ઝેર
સંતોને મારા રામ રામ
એક કાગળ હોઈ તો વાંચીએ
આપડા કરમ કેમ વંચાય
સંતોને મારા રામ રામ
એક ખેતર હોઈ તો ખેડીએ રે
ઓલા ડુંગરાને કેમ ખેડાય
સંતોને મારા રામ રામ
મારા આંગણિયે વવરાવું નાગર વેલ
સંતોને મારા રામ રામ
એક કૂવો હોઈ તો ઊલેચીએ
ઓલા સાગરને કેમ ઉલેચાય
સંતોને મારા રામ રામ
મારા આંગણિયે વવરાવું નાગર વેલ
સંતોને મારા રામ રામ
એક પોપટ હોઈ તો પાળીયે
ઓલા સૂડલાને કેમ પળાય
સંતોને મારા રામ રામ
મારા આંગણિયે વવરાવું નાગર વેલ
સંતોને મારા રામ રામ
આવા સંતો હોઈ તો સેવીયે
ઓલા નુગરાને કેમ સેવાય
સંતોને મારા રામ રામ
મારા આંગણિયે વવરાવું નાગર વેલ
સંતોને મારા રામ રામ
તમે આંખોમાંથી કાઢી નાખો ઝેર
સંતોને મારા રામ રામ
તમે મનમાંથી કાઢી નાખો વેર
સંતોને મારા રામ રામ
#મારા આંગણિયે વવરાવો નાગરવેલ સંતોને મારા રામ રામ રામ#ઓમ શિવ ભક્તિ ચેનલ#કાઠીયાવાડી નવા નવા ભજન#શ્રાદ્ધ ના ભજન#ગણપતિ ભજન#શ્રાવણ મહિના ના ભજન#રાધા કૃષ્ણ ભજન#શિવ ભજન#નવરાત્રી ગરબા#તારા આરતી ભજન કીર્તન