Перейти к содержимому

19 જુલાઈ, 2026

જય શ્રી કૃષ્ણ માઘવ

0:00 / 0:00

19 જુલાઈ, 2026

2 122 просмотра · 1 месяц назад
જય શ્રી કૃષ્ણ માઘવ
74 подписчика
2 122 просмотра · 1 месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏રૂક્ષ્મણી મેયર રીએ જઈ આવ્યા રે સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ લાઈવ કરો 🙏રૂક્ષ્મણી નું ભજન છે🙏 રૂક્ષ્મણી મેયર રીએ જઈ આવ્યા રે સાસુ પૂછે પગે પગે પરણું લાવ્યા રે લાવ્યા લાવ્યા રૂપિયા દસ વીસ રે તોયે એના સાસુ ને ચડેલી રીસ રે સાસુ કે છે પગે પરણું શુ લાવ્યા રે રૂક્ષ્મણી એ દાદા ને કાગળ લખ્યા રે દાદા મોરા પગે પરણું બીજુ મોકલો રે દાદાજી એ વળતાં તે કાગળ લખ્યા રે દિકરી મારી પેલો અક્ષર તમે વચજો રે નથી મારા દાદા એ દેશ જોયા રે નથી મારા પિતા વર ગોતીઓ રે નથી મારા વીરા એ જવતલ હોમીયા રે નથી મારી ભાભી એ જમાડ્યા રે નથી મારી સૈયર મંગળ ગીતો ગાયા રે કૃષ્ણ જી તો હરણ કરી ને મને લાવ્યા રે તોયે સાસુ પગે પરણું શેનું માગો રે લાય હું તો શિવ ને ચડાવતી ફૂલ ગજરા રે તેથી મારે વાસુદેવ જી છે સસરા રે લાય હું તો શિવાજી ને ચડાવતી ફૂલ જાસૂદ રે તેથી મારે દેવકી જી સરખા સાસુ રે લાય હું તો શિવાજી ને ચડાવતી જાસૂદ ફુલ રે તેથી મને મળ્યા શ્રી કૃષ્ણ ભરથાર રે રૂક્ષ્મણી મેયર રીએ જઈ આવ્યા રે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹