Перейти к содержимому

EP - 01 / અભિમન્યુ આચાર્ય / નવજીવન Dialogues / Navajivan Trust

Navajivan Trust

0:00 / 0:00

EP - 01 / અભિમન્યુ આચાર્ય / નવજીવન Dialogues / Navajivan Trust

2 335 просмотров · 1 год назад
Navajivan Trust
14 тыс. подписчиков
2 335 просмотров · 1 год назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Dialogues સંવાદશ્રેણીનાં પ્રથમ મહેમાન છે અભિમન્યુ આચાર્ય. સમકાલીન સર્જકો સાથે સંવાદ શ્રેણીમાં આપણી સાથે જોડાયા વાર્તાકાર અને નાટ્યકાર અભિમન્યુ આચાર્ય. વર્ષ ૨૦૨૦માં દિલ્હી સાહિત્ય અકાદમીએ લેખક અભિમન્યુ આચાર્યને યુવા પુરસ્કારથી પોંખ્યા છે. ‘પડછાયાઓ વચ્ચે’ અને ‘લગભગપણું’ એમના પ્રતિષ્ઠિત વાર્તાસંગ્રહ છે. વર્ષ ૨૦૨૩માં અભિમન્યુ આચાર્યની વાર્તા ‘મિકી’ ગીના નાયક ગદ્ય પારિતોષિકથી પોંખાઈ છે. હાલ તેઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉત્તમ નાટકો લખે છે તેમજ નાટકોનું દિગ્દર્શન કરે છે.