My Rasoi 🤷 બનાવો એકદમ ચટાકેદાર મસાલા મેગી | #Onion #Tomato #Maggi #Recipe
My Rasoi
0:00 / 0:00
My Rasoi 🤷 બનાવો એકદમ ચટાકેદાર મસાલા મેગી | #Onion #Tomato #Maggi #Recipe
70 просмотров · 8 дней назад
My Rasoi
56 подписчиков
70 просмотров · 8 дней назад
મકાઈમાંથી બનાવો એકદમ ચટાકેદાર અને ટેસ્ટી રેસિપી! જો તમારી પાસે પણ મકાઈ પડી હોય અને કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય, તો આ વિડિયો ખાસ તમારા માટે છે. 🥘🍜🫣
આ વિડિયોમાં મેં સ્ટેપ-બાય-સ્ટેપ બતાવ્યું છે કે મકાઈની આ મજેદાર રેસિપી ઘરે ખૂબ જ સરળતાથી કેવી રીતે બનાવી શકાય. જો તમને આ વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી જ બીજી નવી રેસિપી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો!