My Rasoi🤷 સરગવાની બનાવવાની રીત રેસીપી #Gujarati #Style #Sargava ni #Kadhi# Recipe
My Rasoi
0:00 / 0:00
My Rasoi🤷 સરગવાની બનાવવાની રીત રેસીપી #Gujarati #Style #Sargava ni #Kadhi# Recipe
146 просмотров · 6 дней назад
My Rasoi
56 подписчиков
146 просмотров · 6 дней назад
આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી સરગવાની કઢી (Drumstick Kadhi Recipe). આ કઢીમાં ખાસ મિક્સ મસાલાનો ઉપયોગ કર્યો છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, અને આ રીતે બનાવાયેલી કઢી સૌને ખૂબ જ પસંદ આવશે.
જો તમને આ રેસીપી ગમે તો વીડિયોને Like કરો, શેર કરો અને આપણી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!