જુના ટ્રેક્ટર માં ઇલેક્ટ્રિક સ્ટેરીંગ નું રીઝલ્ટ અને ખર્ચ | tractor na video| tractor ma navu update
khedut mitra
0:00 / 0:00
જુના ટ્રેક્ટર માં ઇલેક્ટ્રિક સ્ટેરીંગ નું રીઝલ્ટ અને ખર્ચ | tractor na video| tractor ma navu update
43 788 просмотров · 2 нед. назад
khedut mitra
116 тыс. подписчиков
43 788 просмотров · 2 нед. назад
સાદા સ્ટિયરિંગમાંથી પાવર સ્ટિયરિંગ કરી નાખ્યું 😱 કેટલો ફાયદો થયો? ડ્રાઇવરનો અનુભવ | pawor steering
🚜 10 વર્ષ જૂના Sonalika DI-35 ટ્રેક્ટરમાં સાદા સ્ટિયરિંગમાંથી પાવર સ્ટિયરિંગ કર્યું!
આ વીડિયોમાં આપણે જોઈશું કે જૂના ટ્રેક્ટરમાં Power Steering લગાવ્યા પછી ખરેખર કેટલો ફરક પડે છે, ટ્રેક્ટર ચલાવવામાં કેટલી સરળતા થાય છે અને ડ્રાઇવરનો પોતાનો અનુભવ શું છે.
👉 સાદા સ્ટિયરિંગ અને પાવર સ્ટિયરિંગ વચ્ચેનો ફરક
👉 ડ્રાઇવરનો સાચો અનુભવ
👉 ટ્રેક્ટર ચલાવવામાં કેટલી સરળતા થઈ?
👉 પાવર સ્ટિયરિંગ કરાવ્યા પછી શું બદલાયું?
👉 Sonalika DI-35નું સંપૂર્ણ અપડેટ
#powersteering
#tractor
#tractorvideo
#tractorlover
#tractormodifiedvideo
#khedutmitra
વિડિયો અંત સુધી જરૂર જોજો અને તમને આ પાવર સ્ટિયરિંગનું અપગ્રેડેશન કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. ❤️
ખેડૂત મિત્ર ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔