Перейти к содержимому

વ્રજ મને કોણ લઈ જાય ગીત | મને વ્રજ ના સપના આવે | Mahila Satsang Mandal

Bhavna patel official

0:00 / 0:00

વ્રજ મને કોણ લઈ જાય ગીત | મને વ્રજ ના સપના આવે | Mahila Satsang Mandal

39 980 просмотров · 3 года назад
Bhavna patel official
59,6 тыс. подписчиков
39 980 просмотров · 3 года назад
વ્રજ મને કોણ લઈ જાય ગીત | મને વ્રજ ના સપના આવે | Mahila Satsang Mandal ‪@Bhavnapatelofficial‬ LIKE || SHARE || COM MENT || SUBSCRIBE ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય સાસરું મળ્યું મને સામટું ને હું નાનેરી બાળ દેરીયા જેઠીયા મારે સામટા એ મારે પૂછી પૂછી ને કરવા કામ કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય સવારે વેલી ઉઠતી ને કરતી ઘર ના કામ ગાયો ભેંસો ના મારે દુજાણા એ મારો વારો વાસીદા નો આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય સાસુ મારા ચકોર છે ને નણંદી બહુ કઠોર જેઠજી તો મારા સારા છે એ મારી જેઠાણી તો મેણલા બોલે કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય સંગ બધો જાત્રા એ જાય ને મને જાવાનું મન થાય ઘર ના બધા ના પાડે એ મારા પરણિયાં ને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય આ ઘર થી કંટાળીને હું નીકળી ઘરની બહાર બહાર નીકળતા મેલી ડોટ એ મને ભલે ને ગોતે આખું ગામ કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ હું વ્રજ માં પોચી ગઈ ને ત્યાં રાસલીલા ગવાય એક એક ગોપી ને એક એક કાન એ હું તો રાસલીલા માં ભળી ગઈ રે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય ગાય શીખે સોણે સાંભળે એનો હો જો વ્રજ માં વાસ નરસિંહ મેહતા ના સ્વામી શામળા એ પ્રભુ રેવું તમારી પાસ રે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય Your Queries - વ્રજ મને કોણ લઈ જાય ગીત મને વ્રજ ના સપના આવે Vraj Mane Kon Lai Jay Mane Vraj Na Sapna Aave વ્રજ મને કોણ લઇ જાય krishna bhajan new Krishn new kirtan Mahila satsang mandal satsang mandal mahila mandal mahila satsang mandal keshod bhavna patel official Satsang mandal junagadh Krishn new kirtan 2023 krishna bhajan 2023 mahila satsang mandal, adhik maas 2023, bhavna patel swarma geeto, satsang mandal, mahila mandal, satsang, music, krishna bhajan new, krishna janmashtami, krishna janam, nand utsav, gopi mandal bhajan mahila mandal bhajan sakhi mandal bhajan Krishna bhajan Satsang mahila mandal junagadh krishna songs Mahila satsang mandal Keshod satsang mandal junagadh Vevarma zindgi vedfaigai Satsang mandal 2023 Satsang mandal new geet Adhik maas 2023 Adhik maas na kirtan Adhik maas na geet adhik maas 2023 mein kab hai Mahila mandal junagadh Satsang mandal na geet kirtan vijudi gujarati bhajan hindola gujarati kirtan hindola bhajan kanha na bhajan gujarati satsang hindola na kirtan kanhaiya na bhajan gopi mandal kirtan gujarati satsang mandal kanuda na kirtan mahila mandal na bhajan satsang na geet ramapir na kirtan hindola na geet hindola na bhajan nava kirtan bhagwan mara banevi sakhi mandal gujarati bhajan mandal vasant banna kirtan radhe bhajan mandal sakhi mandal na bhajan suhani banna bhajan tikar-padardi kanha na kirtan gyaras na kirtan Medium satsang hindola kirtan mahila mandal bhajan hindola bhajan mandal hindola bhajan satsang geet dhun bhajan nava bhajan satsang mandal kanhaiya na bhajan mahila mandal na bhajan bhajan mahila mandal sakhi mandal bhajan satsang na geet satsang kirtan sitani kahani bhajan hindola na bhajan ekadashi na bhajan maharana bhajan dhun mandal gopi mandal bhajan shyam bhajan mandal sakhi mandal na bhajan gopi mandal na bhajan sakhi bhajan mandal krishna bhajan mandal satsang dhun mandal suhani banna bhaja adhik mas na bhajan #krishnabhajannew #bhajan #kirtan #mahilasatsangmandal #mahilamandal #satsangmandal #satsang #satsang_bhajan #mahilamandaljunagadh #bhavnapatelofficial #dhun #geet #gujaratibhajan #gujaratikirtan #hindibhajan