શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં જુવાર બાજરી ના કર્યા રોટલા રે સાથે કરી અડદ ની દાળ #હરિહરસંવાદ•કીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં જુવાર બાજરી ના કર્યા રોટલા રે સાથે કરી અડદ ની દાળ #હરિહરસંવાદ•કીર્તન
12 444 просмотра · 1 г. назад
Hari Har Samvad
56,6 тыс. подписчиков
12 444 просмотра · 1 г. назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કીર્તન
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો જુવાર બાજરી ના કર્યા રોટલા રે સાથે કરી અડદ ની દાળ
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો ગાજર ચીભડાં ની કર્યા અથાણાં રે મેં તો કોરી દોણી માઁ ભરી છાશ
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો કોરે ભાતણે ભાત બાંધીયા રે મેં તો લીધો વાડીનો માર્ગ
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મારી વાડીને શેઢે એક લીમડો રે મેં તો ત્યાં ઉતાર્યા ભાત
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો સાદ કરીને બોલાવ્યા રે પ્રભુ આવ્યા છે તત્કાલ
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
...
મેં તો લીલા તે ઘાસ નો વાળ્યો પૂર્યો રે મેં તો તેના બનાવ્યા આસાન
.શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો ટાઢે છાંયે રે ભાત છોડયા રે મેં તો હેતેજમાડયાભગવાન
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો રેતીમાંથી વિરડો ગાળ્યો રે એમાં તાજા ભર્યા છે નીર
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો આંબલી માંથી આંબલીયા કાઢયા રે મેં તો તેનો બનાવ્યા મુખવાસ.
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો આંબા ની ડાળે બાંધીયો હિંચકો રે હું તો હેતે ઝુલાવું ભગવાન..
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત.
મેં તો કપૂર ના દીવડા પ્રગટાવ્યા રે હું તો આરતી ઉતારું વારંવાર.
શ્રીજી આવજો અમારી વાડીએ રે મેં તો રાખી ગામડિયા ની રીત
#jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી,