Перейти к содержимому

સુખડી બનાવવાની રીત | ગોળ-ઘી વાળી સ્વાદિષ્ટ સુખડી | Gujarati Sukhdi Recipe

Sejal nu Swadghar

0:00 / 0:00

સુખડી બનાવવાની રીત | ગોળ-ઘી વાળી સ્વાદિષ્ટ સુખડી | Gujarati Sukhdi Recipe

212 просмотров · 8 дней назад
Sejal nu Swadghar
46 подписчиков
212 просмотров · 8 дней назад
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને સરળ ગુજરાતી સુખડી. 😋 ગોળ, ઘી અને ઘઉંના લોટથી બનતી આ પરંપરાગત ગુજરાતી સુખડી ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ વિડિયોમાં સુખડી બનાવવાની સંપૂર્ણ રીત સરળ ભાષામાં બતાવવામાં આવી છે. સામગ્રી: ઘઉંનો ઝીણો લોટ ઘી ગોળ ચણાનો લોટ વિડિયો ગમ્યો હોય તો Like 👍 કરો, Comment કરો અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ #GujaratiSukhdi #SukhdiRecipe #GujaratiRecipe #Sukhdi #GujaratiFood #ગુજરાતીસુખડી #ગુજરાતીરેસિપી