"લાલ પીડી છત્રી"#કાના ને રાધા નું જોરદાર ભજન#@ક્રિષ્ના ભજન મંડળ જેસીંગપુરા @
Krishna Bhajan Mandal
0:00 / 0:00
"લાલ પીડી છત્રી"#કાના ને રાધા નું જોરદાર ભજન#@ક્રિષ્ના ભજન મંડળ જેસીંગપુરા @
9 367 просмотров · 2 недели назад
Krishna Bhajan Mandal
3,61 тыс. подписчиков
9 367 просмотров · 2 недели назад
"લાલ પીડી છત્રી"#કાના ને રાધા નું જોરદાર ભજન#@ક્રિષ્ના ભજન મંડળ જેસીંગપુરા @(લખેલું છે)
ગાયકા: તેજલ બેન 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🙏🙏
લાલ પીળી છત્રી હું તો લાવ્યો મારી રાધા
લાલ પીળી છત્રી હું તો લાવ્યો રે બોલો જય કનૈયા લાલ કી
વરસાદ ની મોસમ આવી મારી રાધા
તારા માટે છત્રી હું તો લાવ્યો રે
બોલો જય કનૈયા લાલ કી
રિમઝિમ રિમઝિમ વરસાદ વરસે
દોડી દોડી મધુવન આવ્યો રે
બોલો જય કનૈયા લાલ કી
છત્રી માં મે તો ભરત ગૂંથાવિયું
રાધા નામ લખાવ્યું રે
બોલો જય કનૈયા લાલ કી
ઊભી ઊભી કેમ શરમાઈ મારી રાધા
મારી છત્રી નીચે આવીજા
બોલો જય કનૈયા લાલ કી
છત્રી લઈને લોન વાલા જાસુ
મકાઈ નો ડોડો ખાશું રે
બોલો જય કનૈયા લાલ કી
છત્રી લઈને વનરાવન જાશું
રંગીલો રાસ રચાવું રે
બોલો જય કનૈયા લાલ કી
છત્રી લઈને ભજન માં જાશું
ભક્તો ને દર્શન દેશું રે
બોલો જય કનૈયા લાલ કી પટેલ