Перейти к содержимому

₹2000 હપ્તો ક્યારે આવશે ? અને ખેડૂતો: 60,000 રૂપિયા સહાય | માવઠાની આગાહી અને દુષ્કાળ જાહેર

Total Mahiti

0:00 / 0:00

₹2000 હપ્તો ક્યારે આવશે ? અને ખેડૂતો: 60,000 રૂપિયા સહાય | માવઠાની આગાહી અને દુષ્કાળ જાહેર

13 428 просмотров · 1 день назад
Total Mahiti
210 тыс. подписчиков
13 428 просмотров · 1 день назад
₹2000 હપ્તો ક્યારે આવશે ? અને ખેડૂતો: 60,000 રૂપિયા સહાય | માવઠાની આગાહી અને દુષ્કાળ જાહેર આજના તાજા સમાચાર/ ₹2000 હપ્તો, અંબાલાલની આગાહી, દુષ્કાળ, RBI રેપો રેટ / khedut samachar આજના વીડિયોમાં અંબાલાલ પટેલની માવઠા અને ગરમીને લઈને નવી આગાહી, આગામી સમયમાં હવામાનમાં પલટો અને વરસાદની શક્યતા, RBIની ઓક્ટોબર MPC બેઠકમાં રેપો રેટ અંગેની મહત્વપૂર્ણ ચર્ચા અને લોન લેનારા લોકો પર તેની સંભવિત અસર, મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્ર અંગેના સમાચાર, આજના મહત્વના ખેતી અને બજાર ભાવ, ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારા તહેવારો અને રજાઓની સંપૂર્ણ યાદી, PM કિસાન સન્માન નિધિ યોજનાના ₹2000ના 24મા હપ્તાની તારીખ અંગે ખેડૂતોમાં ચાલી રહેલી ચર્ચા, મહારાષ્ટ્રના 265 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવાનો નિર્ણય, સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગેના સમાચાર, તેમજ 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹5000 સુધી પેન્શન આપતી અટલ પેન્શન યોજના સહિત ખેડૂતો, સામાન્ય લોકો અને દેશના આજના મહત્વના સમાચારની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. Your Queries: આજના તાજા સમાચાર | Aajna Taja Samachar ગુજરાતના આજના મોટા સમાચાર | Gujarat News Today અંબાલાલ પટેલની નવી આગાહી | Ambalal Patel Weather News ગુજરાતમાં માવઠા અને ગરમીની આગાહી | Gujarat Weather News RBIની મોટી બેઠક | RBI MPC Meeting October 2026 RBI Repo Rate Latest News | રેપો રેટની નવી ખબર 5000 ખેડૂતોનું આવેદનપત્ર | Farmers Latest News આજના બજાર ભાવ | Gujarat APMC Market Price ઓક્ટોબર નવેમ્બર રજાઓની યાદી | Holiday List 2026 PM કિસાન ₹2000 હપ્તો | PM Kisan 2000 Hapto PM Kisan 24મો હપ્તો | PM Kisan 24th Installment મહારાષ્ટ્રના 265 તાલુકામાં દુષ્કાળ | Maharashtra Drought News સિંધુ જળ સંધિ | India Pakistan Water News દર મહિને ₹5000 પેન્શન યોજના | Atal Pension Yojana #ગુજરાતસમાચાર #ખેડૂતસમાચાર #GujaratNews #AajnaTajaSamachar #KhedutSamachar NOTE : ALL THE IMAGES/PICTURES and ARTICLES SHOWN IN THE VIDEO BELONG TO THE RESPECTED OWNERS AND NOT ME. I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWN IN THE VIDEO. DISCLAIMER : Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.