Перейти к содержимому

ચૂંટણી ટાણે ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ બાબતે નવો બોંબ ફોડ્યો

I am Gujarat

0:00 / 0:00

ચૂંટણી ટાણે ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ બાબતે નવો બોંબ ફોડ્યો

14 656 просмотров · 1 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
14 656 просмотров · 1 дн. назад
અમેરિકાની મોટી કંપનીઓમાં H-1B પર કામ કરતા ફોરેન વર્કર્સ માટે ગ્રીન કાર્ડ મેળવવું હવે વધુ મુશ્કેલ બની શકે છે. મિડ ટર્મ ઈલેક્શનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B હોલ્ડર્સને મોટાપાયે હાયર કરતી માઈક્રોસોફ્ટ સહિતની આઈટી કંપનીઓ સામે મોટું એક્શન લેતા તેમને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. માઈક્રોસોફ્ટ ઉપરાંત અડોબી અને TCS, ઈન્ફોસિસ, HCL, કોગ્નિઝન્ટ તેમજ કેપજેમિનીને પણ આ પ્રતિબંધ હેઠળ આવરી લેવાઈ છે. તેનો અર્થ એવો થાય છે કે આ કંપની H-1B પર હાયર કરાયેલા પોતાના વર્કર્સ માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર નહીં કરી શકે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે આ અંગે ગુરુવારે એક જાહેરાત કરતા જણાવ્યું કે માઈક્રોસોફ્ટ સામે હાથ ધરાયેલી તપાસમાં કંપનીએ વિઝા સિસ્ટમનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.