Перейти к содержимому

રૂડી માનવમણી છે તારા હાથમાં રે (લખેલું છે)| Rudi manavmani Chhe Tara - Best Gujarati kirtan 2024

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

રૂડી માનવમણી છે તારા હાથમાં રે (લખેલું છે)| Rudi manavmani Chhe Tara - Best Gujarati kirtan 2024

93 509 просмотров · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
93 509 просмотров · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો શીદને ફરે છે કંગાલ રુડી માનવમણી છે તારા હાથમાં રે ધન છતાં નિર્ધન થઈને ફરતો રે તારું અંતર તપાસીને જોઈલે રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો હરિ ને ગોતવા નીકળો રે હરિ બેઠો તારા રૂદિયાની માય રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો ફર્યો તીર્થના ધામે ધામમાં રે તને હરિ નો મળે ક્યાંય રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો નાયો નદીયુંના ઘાટે ઘાટમાં રે તું તો નાયો ગંગાના ઘાટે ઘાટમાં રે દોડા દોડીમાં ખોયો તે તો દાવ રુડી માનવમણી છે તારા હાથમાં રે રામાયણ ભાગવતના પાઠ કરતો રે તને જ્ઞાનથી પ્રભુ નઈ પરખાય રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો શ્વાસે થી શ્વાસને સાંધતો રે તો એ મળતો નથી શ્વાસનો પૂરનાર રુડી માનવમણી છે તારા હાથમાં રે ઘરબાર છોડીને બાવો બનિયો રે તે તો બાવાના બગાડ્યા છે બેય રુડી માનવમણી છે તારા હાથમાં રે કામ ક્રોધ લોભને ઈર્ષા ઘણી રે તારા મનમાં છે મોટી તાણામાણમાં રે રુડી માનવમણી છે તારા હાથમાં રે તું તો મણિધર છે એલા માનવી રે મણી પડ્યો તારા ઘટડાની માય રુડી માનવમણી છે તારા હાથમાં રે કોઈ પારખું પાસે જઈને પારખો રે એ તો મોંઘા કરશે તમારા મૂલ રુડી માનવમણી છે તારા હાથમાં રે સાચા સદગુરુ સંતને ગોતજો રે એ તો છોડાવે ચોરાસી ના ફંદ રુડી માનવમણી છે તારા હાથમાં રે મોંઘી માનવમણી છે તારા હાથમાં રે તું તો શીદને ફરે છે કંગાલ રુડી માનવમણી છે તારા હાથમાં રે #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal