Перейти к содержимому

Krishna kirtan - આવો જોવાને મારો શામળિયો (લખેલું 👇 છે)| aavo jovane maro| Gujarati satsang 2025

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Krishna kirtan - આવો જોવાને મારો શામળિયો (લખેલું 👇 છે)| aavo jovane maro| Gujarati satsang 2025

80 598 просмотров · 1 год назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
80 598 просмотров · 1 год назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   મારા સત્સંગમાં આવો પલ વાર જોવાને મારો શામળિયો... એને નિરખતા આંખ નો ધરાય એવો મારો શામળિયો... કોક દિવસ ગોરા ને ઘેર જઈ માટી ખૂંદે શકુબાઈ ના ઘેર જઈને પાણી ભરે વાલો મામેરા પૂરીને વયો જાય એવો મારો શામળિયો... કોઈક દિવસ ગોપીઓના ઘરમા માખણ ચોરે વાલો ગોવાળ બનીને ગાયો ચારે ગોવાળ સાથે જમી લ્યે દહીં ને ભાત એવો મારો શામળિયો છપ્પન ભોગને પડતા મેલે ભાવે વિદુર ના ઘેર જઈને ભાજી જમે એ તો દ્રૌપદીના ચીર પૂરી જાય એવો મારો શામળિયો ... કોઈક દિવસ મીરાંને ઘેરે ઝેર પીવે કોઈક દિવસ શબરી ના હેઠા બોર જમે વાલો જોવે અંતરનો ભાવ એવો મારો શામળિયો... કોઈક દિવસ ગોપીઓ ની પાછળ ફરે નાવા જાય તો ગોપીયુના ચીર હરે વાલો વનરાવનમાં રમાડે રાસ એવો મારો શામળિયો ... મારા સત્સંગમાં.... #radhakrishna #krishnabhajan #krishnalove #krishnabhakti #bhajansong #bhajankirtan #viralsong #trending #best #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ભક્તિકીર્તનસંગ્રહ #govardhan #devotionalsong #newkirtan2025 #newvideo #jivan #bhajansong #bhajan #kirtan #kirtanbhajan #kirtanbhakti