આજે દ્વારકા માં પ્રખ્યાત ગુજરાતી થાળી ટ્રાય કરી | ૧૭૦/- રૂપિયા માં અનલિમિટેડ
Vipul Solo Life
0:00 / 0:00
આજે દ્વારકા માં પ્રખ્યાત ગુજરાતી થાળી ટ્રાય કરી | ૧૭૦/- રૂપિયા માં અનલિમિટેડ
12 208 просмотров · 8 мес. назад
Vipul Solo Life
420 подписчиков
12 208 просмотров · 8 мес. назад
આજે દ્વારકા માં પ્રખ્યાત ગુજરાતી થાળી ટ્રાય કરી | ૧૭૦/- રૂપિયા માં અનલિમિટેડ
🙏✨ દ્વારકા વિશેષ ફૂડ વ્લોગ ✨🙏
આજે દ્વારકા માં આવેલું પ્રખ્યાત શ્રીનાથ ડાઇનિંગ હોલ માં અમે ટ્રાય કરી
😋🍽️ અનલિમિટેડ ગુજરાતી થાળી
પરંપરાગત સ્વાદ, ઘર જેવો ટેસ્ટ અને પ્રેમથી ભરેલી સર્વિસ ❤️
દાલ-ભાત, શાક, રોટલી, – બધું જ લાજવાબ 👌
જો તમે દ્વારકા આવો તો આ જગ્યાએ ભોજન કરવાનું ભૂલતા નહીં 😍
વિડિયો સંપૂર્ણ જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો 👇
👍 લાઈક કરો
🔔 ચેનલ સબસ્ક્રાઇબ કરો
📤 વિડિયો શેર કરો
જય દ્વારકાધીશ 🙏
Desclaimer
આ વિડિઓમાં આપેલ review મારા વ્યક્તિગત અનુભવ અને મત પર આધારિત છે. સ્વાદ, quality અને service દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. વિડિઓમાં બતાવેલ food ની quality, hygiene અથવા service અંગે હું કોઈ ગેરંટી આપતો નથી. કૃપા કરીને તમારી પોતાની સમજ મુજબ નિર્ણય લો.
#VipulSoloLife
#DwarkaFood
#ShrinathDiningHall
#GujaratiThali
#UnlimitedGujaratiThali
#DwarkaVlog
#GujaratiFood
#FoodVlogGujarati
#DesiThali
#TravelAndFood
#FoodieLife
#IndianFoodVlog