માઉન્ટ આબુ માં ટેસ્ટી કાઠિયાવાડી લંચ | Vipul Solo Life
Vipul Solo Life
0:00 / 0:00
માઉન્ટ આબુ માં ટેસ્ટી કાઠિયાવાડી લંચ | Vipul Solo Life
31 521 просмотр · 10 мес. назад
Vipul Solo Life
420 подписчиков
31 521 просмотр · 10 мес. назад
માઉન્ટ આબુ માં ટેસ્ટી કાઠિયાવાડી લંચ | Vipul Solo Life
જય શ્રી કૃષ્ણ
આશા કરુંછું તમે બધા મજામાં હશો અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ માં. જો તમે ગુજરાતી છો તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. હું ફૂડ અને ટ્રાવેલ Vlog બનાઉ છું.
શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા
માઉન્ટ આબુ
Desclaimer
આ વિડિઓમાં આપેલ review મારા વ્યક્તિગત અનુભવ અને મત પર આધારિત છે. સ્વાદ, quality અને service દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. વિડિઓમાં બતાવેલ food ની quality, hygiene અથવા service અંગે હું કોઈ ગેરંટી આપતો નથી. કૃપા કરીને તમારી પોતાની સમજ મુજબ નિર્ણય લો.
#vipulsololife #mountabu #gujarativlogger #foodvlog #kathiyawadifood #travelvlog #foodvlogger #nakkilake #unlimitedfood #streetfood #mountabumainmarket #market #gujaratithali #kathiyawadithali