ગોસાઈજીના સેવક ઋષિકેશ ક્ષત્રિય જેમના ઘોડા નો અંગીકાર કર્યા પછી શ્રી ગુસાઈજીએ તે જ ઘોડા ઉપર સવારી
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
0:00 / 0:00
ગોસાઈજીના સેવક ઋષિકેશ ક્ષત્રિય જેમના ઘોડા નો અંગીકાર કર્યા પછી શ્રી ગુસાઈજીએ તે જ ઘોડા ઉપર સવારી
13 просмотров · 4 дня назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
607 подписчиков
13 просмотров · 4 дня назад
ગોસાઈજીના સેવક ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના જેમના ઘોડા નો અંગીકાર કર્યા પછી શ્રી ગુસાઈજીએ તે જ ઘોડા ઉપર સવારી કરી અને ત્યાં જતીપુરા ગયા ગોવર્ધનનાથજીની કૃપા પ્રસાદી નું દૂધ તે પ્રસાદી દુધ નુ પાન કરાવ્યું પ્રસાદી દૂધ પિતાની સાથે દેહ અનુસંધાન ભૂલ્યા અલૌકિક ફળની પ્રાપ્તિ કરાવી ત્યાંથી વળી પાછા શ્રી ગોકુલ આવ્યા અને ત્યારે તેને પ્રસાદી ઉપરણો આપવા લાગ્યા ત્યારે કહ્યું કે ના હું નહી લઉ કેમકે મેં તો આપના ઘરમાં ઘોડો પધરાવીને ઉપરથી આપનો ખર્ચ વધાર્યો તેથી ગુસાઈજી આપે પ્રસન્ન થઈ આપના મુખમાંથી તાંબુલનું ઉગાર આપ્યુ તે પ્રસંગ આવશે અધુરો સોમવારે આવશે