Перейти к содержимому

આગ્રાનો એક બજાજ એટલે કે કાપડ નો વેપારી જે માર્ગમા શ્રીગુસાંઇજીના દર્શન કરતા પાછળ પાછળ રૂપચંદનંદાના

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

આગ્રાનો એક બજાજ એટલે કે કાપડ નો વેપારી જે માર્ગમા શ્રીગુસાંઇજીના દર્શન કરતા પાછળ પાછળ રૂપચંદનંદાના

20 просмотров · 2 недели назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
607 подписчиков
20 просмотров · 2 недели назад
શ્રી ગોસાઈજીનો સેવક આગ્રાનો એક બજાજ એટલે કે કાપડ નો વેપારી જે માર્ગમા શ્રીગુસાંઇજીના દર્શન કરતા પાછળ પાછળ રૂપ નંદચંદાના ધેર સુધી આવી વિનંતી કરી નામ બીજા દિવસે નીવેદન પામી સેવક થયેલો તેને માથે સેવા નહોતી પધરાવી એણે મનોરથ થવાથી પોતાની હાટ ( દુકાન) પર વેચાવા માટે જ્યારે પણ સુંદર વસ્ત્રોના તાકા જેમા જરીના તથા ગુજરાતી કીનખાબ વગેરે આવે તો તેમાંથી બે થી ત્રણ વર્ષ સુધી અલગ તારવ્યા અને શ્રી ગુસાઈજી અને આપના વહુજી મહારાજ માટે અને આપના સૌ બાળકોને તેમના વહુજી અને બેટીજી માટે એક મનોરથ કરીને બે મોટી મોટી ગાંઠો કરી અને શ્રી ગોકુલ સાથે લાવ્યો ત્યારે શ્રીગુસાંઇજી એ દ્રષ્ટી કરતા કહ્યું કે યમુનાજીમા પધરાવી દો પછી શુ થયુ તે પ્રસંગ આવશે.