Перейти к содержимому

🙏🙏પિતૃદેવના ભજન 🙏જીવને સોનાની પાલખડી(લખેલું છે)🙏🙏

Radhe Krishna Mandal Moti Naroli

0:00 / 0:00

🙏🙏પિતૃદેવના ભજન 🙏જીવને સોનાની પાલખડી(લખેલું છે)🙏🙏

7 просмотров · 4 ч назад
Radhe Krishna Mandal Moti Naroli
791 подписчик
7 просмотров · 4 ч назад
શ્રાધ્ધ પક્ષનું ભજન જીવને સોનાની પાલખડી બોલો રામ રામ રામ જીવ તો બ્રહ્મા લોકમાં પહોંચ્યા બોલો રામ રામ રામ જીવને બ્રહ્માજીએ પૂછયું તમે શું ખાધું શું વાપર્યું બોલો રામ રામ રામ અમે અન્ન ખાધુંને ધન વાપર્યું બોલો રામ રામ રામ…જીવને… જીવને ઇન્દ્ર દેવે પૂછયું તમે શેના દાન કર્યા બોલો રામ રામ રામ અમે વસ્ત્રના દાન કર્યા બોલો રામ રામ રામ…..જીવને…… જીવ તો યમપુરીમાં પહોંચ્યો તમે કયા કયા કામ કર્યા બોલો રામ રામ રામ અમે કથા કીર્તન કર્યા બોલો રામ રામ રામ…..જીવને….. જીવ તો સ્વર્ગ લોકમાં પહોંચ્યો જીવને ધરમ રાજાએ પૂછયું બોલો રામ રામ રામ તમે કયા કીધા વ્રત બોલો રામ રામ રામ અમે ધરમ રાજાના વ્રત કીધા બોલો રામ રામ રામ…જીવને… અમારા ભજન ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏 #all #holispecial #shivratrispecial #પિતૃદેવના ભજન#