માત્ર એક જ મહિનામાં અમેરિકાથી પાછું આવી ગયું એક સિનિયર સિટીઝન ગુજરાતી કપલ
I am Gujarat
0:00 / 0:00
માત્ર એક જ મહિનામાં અમેરિકાથી પાછું આવી ગયું એક સિનિયર સિટીઝન ગુજરાતી કપલ
91 042 просмотра · 2 месяца назад
I am Gujarat
170 тыс. подписчиков
91 042 просмотра · 2 месяца назад
‘અમેરિકા તો નરક છે અને કૂતરા જેવી જિંદગી જીવવી હોય તો જ આ દેશમાં અવાય..’ આ શબ્દો છે માત્ર એક જ મહિનામાં યુએસથી પાછા આવી ગયેલા એક સિનિયર સિટીઝન ગુજરાતી કપલનાં જે હવે ક્યારેય અમેરિકામાં પગ મૂકવા નથી માગતું. દીકરો ફેમિલી સાથે અમેરિકામાં સેટ થઈ જતાં 70 વર્ષની આસપાસની ઉંમર ધરાવતું આ કપલ વિઝિટર વિઝા લઈને થોડા દિવસ માટે ત્યાં રહેવા માટે ગયું હતું પણ માંડ એકાદ મહિનામાં જ આ પતિ-પત્ની અમેરિકાની લાઈફસ્ટાઈલથી એટલા ત્રાસી ગયા કે તેમણે અમેરિકાનો મોહ પડતો મૂકીને ઈન્ડિયા પાછા આવી જવાનું નક્કી કરી લીધું. આ કપલનો દીકરો યુએસમાં ખૂબ જ સારી રીતે સેટલ થઈ ચૂક્યો છે અને તેની ઈચ્છા પેરેન્ટ્સ પણ કાયમ માટે પોતાની સાથે જ રહે તેવી હતી પરંતુ જિંદગીના અંતિમ પડાવમાં પહોંચી ગયેલા આ પતિ-પત્ની પોતાના છેલ્લા વર્ષો ઈન્ડિયામાં જ વિતાવવા માગે છે.